________________
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૩૮
૧૭૩ અથવા તો ગડૂચી આદિનું વરહરણ શક્તિની જેમ શક્તિવિશેષથી જ ભાવતવાવચ્છિન્ન કાર્યમાં આજ્ઞાવિશિષ્ટ દ્રવ્યસ્તવનું હેતુપણું છે.
‘બ્લોપથિના' – અહીં અખંડ ઉપાધિ એટલે નારિખિન્નનિર્વચનીય ધર્મઃ ગgોપાલ =જાતિથી ભિન્ન એવો જે અનિર્વચનીય =જેનું નિર્વચન થઈ ન શકે તેવો ધર્મ તે અખંડ ઉપાધિ છે.
વિરોષgવંતુ રિવાવલં-વળી વિશેષણદ્વય પરિચાયક છે સ્વરૂપઉપરંજક અર્થાત્ “માસ્તવહેતુત્વનું જે દ્રવ્યસ્તવનું લક્ષણ ગાથા-૩૭માં કર્યું, ત્યાં આજ્ઞાશુદ્ધ અને વીતરાગગામી એ બે વિશેષણો સ્વરૂપમાં ઉપરંજક છે.
દ્રવ્યસ્તવનું લક્ષણ નાજ્ઞાશુદ્ધ વીતરામી "વિસ્તવહેતુત્વમ્' છે એ લક્ષણમાં માઝાશુદ્ધ અને વીતરી IIની એ બે વિશેષણો પરિચાયક સ્વરૂપઉપરંજકદ્રવ્યસ્તવના સ્વરૂપને બતાવનારાં છે, અને વાસ્તવિક લક્ષણ “માસ્તવહેતુત્વનું છે, અને ભાવસ્તવના હેતુત્વનો અનુગમ અપ્રધાનવ્યાવૃત્ત અખંડ ઉપાધિરૂપ દ્રવ્યસ્તવત્વથી થશે અથવા તો શક્તિવિશેષથી થશે.
અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યશબ્દ કારણવાચી છે, તેથી ભાવસ્તવનું કારણ હોય તેને જ દ્રવ્યસ્તવ કહેવું જોઈએ, તેના બદલે ભાવસ્તવનું કારણ નથી તેને પણ દ્રવ્યસ્તવ કેમ કહ્યું, એથી કહે છે –
વિતાપ્રથાનો નાનાર્થત્વા, વળી, ઉચિત અને અપ્રધાનમાં દ્રવ્યવ્યવહારનો ભેદ દ્રવ્યશબ્દનું નાનાર્થપણું હોવાને કારણે છે=દ્રવ્યશબ્દના જુદા જુદા અનેક અર્થ હોવાને કારણે છે. [૩૮
રતિ યુદ્ધ પામઃ || આ અમે યુક્ત જોઈએ છીએ.
અહીં ‘કત્ર થપથી ‘નાનાર્થત્વ', સુધીના કથનનો ‘તિ' શબ્દ પરામર્શક છે અને ‘ત્તિ’ શબ્દ તત્ અર્થક છે. તેથી એ પ્રાપ્ત થાય કે, ગ્રંથકારશ્રીએ ગાથા-૩૭માં જે દ્રવ્યસ્તવનું લક્ષણ કર્યું એમાં, આ અમે યુક્ત જોઈએ છીએ. મત્ર યfપથી યુરિયા સુધીના કથનનો ભાવાર્થ :
કોઈ પણ ભાવસ્તવ પ્રત્યે દ્રવ્યસ્તવ કારણ છે એમ માનીએ તો, ‘માસ્તવત્વેન-દ્રવ્યસ્તવત્વેન' કાર્યકારણભાવ માની શકાય; પરંતુ અશુદ્ધ દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ બનતું નથી, તેથી ભાવસ્તવમાત્ર પ્રત્યે દ્રવ્યસ્તવ કારણ છે, તેમ કહી શકાય નહિ. પરંતુ ભાવસ્તવ પ્રત્યે બાહ્ય-આચરણાથી વિશુદ્ધ એવા તે તે દ્રવ્યસ્તવને કારણે માની શકાય. તેથી એ પ્રાપ્ત થાય કે “માસ્તવત્વેન-દ્રવ્યસ્તવત્વેન' કાર્ય-કારણભાવ વિશુદ્ધ દ્રવ્યસ્તવને ગ્રહણ કરીને થાય છે, પરંતુ અશુદ્ધ દ્રવ્યસ્તવને ગ્રહણ કરીને “વસ્તવત્વેન-દ્રવ્યસ્તવત્વેન' કાર્યકારણભાવ થતો નથી.
અહીં વિશુદ્ધ દ્રવ્યસ્તવનું બાહ્ય આચરણાથી વિશુદ્ધ દ્રવ્યસ્તવનું, ગ્રહણ છે, અને તે વિશુદ્ધ દ્રવ્યસ્તવમાં દ્રવ્યસ્તવત્વ જાતિ છે, પરંતુ અશુદ્ધ દ્રવ્યસ્તવમાં દ્રવ્યસ્તવત્વ જાતિ નથી; કેમ કે તે દેખાવમાત્રથી દ્રવ્યસ્તવ છે, પરમાર્થથી દ્રવ્યસ્તવ નથી, પરંતુ યથા તથા=જેમ તેમ, આચરણારૂપ ક્રિયા છે. આ રીતે માવસ્તવત્વેન વિશુદ્ધકવ્યસ્તવત્વેની કાર્ય-કારણભાવ સ્વીકારીએ અને અશુદ્ધ દ્રવ્યસ્તવમાં દ્રવ્યસ્તવત્વ જાતિ નથી તેમ