________________
પ્રતિમાશતક ભાગ-૩/ નવપરિણા/ ગાથા-૩૯ ભાવાર્થ :
પૂર્વે ગાથા-૩૮માં કહ્યું કે, જે ભાવસ્તવનો હેતુ હોય તે દ્રવ્યસ્તવ ઉચિત છે. ત્યાં પ્રશ્ન થાય કે, જે ભાવસ્તવનો હેતુ નથી એવું અપ્રધાનદ્રવ્યસ્તવ ભોગાદિ ફળવિશેષને આપે છે, તેથી અપ્રધાનદ્રવ્યસ્તવ અનુચિત કેમ છે ? અર્થાત્ સંસારની અન્ય ભોગાદિ ક્રિયાઓ પાપબંધને કરાવે છે તેથી તે અનુચિત છે, જ્યારે અપ્રધાનદ્રવ્યસ્તવ તો એ રીતે પાપબંધ કરાવતું નથી અને ભોગાદિ ફળને આપે છે, તો તેને અનુચિત કેમ કહેવાય ? એથી કહે છે –
દ્રવ્યસ્તવનું મુખ્ય ફળ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા નિર્જરા કરાવી મોક્ષફળમાં વિશ્રાંતિ છે, અને આનુષંગિક ફળ સુદેવત્વ-સુમનુષત્વ આદિની પ્રાપ્તિ છે; પરંતુ અપ્રધાનદ્રવ્યસ્તવ તો મોક્ષપ્રાપ્તિરૂપ મુખ્ય ફળને આપતું જ નથી, માત્ર આનુષંગિક ફળરૂ૫ દેવભવાદિને આપે છે, તેથી તે અનુચિત છે, એ પ્રકારનું અનુશાસન ગ્રંથકારશ્રી ગાથા-૩૯માં કરે છે.
ગાથા -
"भोगाइफलविसेसो अस्थि एत्तो वि विसयभेएणं ।
rછો તો ન વહ પરંતરે વિ” રૂા. ગાથાર્થ -
આ પણ દ્રવ્યસ્તવથી=પ્રધાન પણ દ્રવ્યસ્તવથી, વિષયભેદને કારણે ભોગાદિ ફળવિશેષ થાય છે, અને તે=ભોગાદિ ફળવિશેષ, તુચ્છ છે; જે કારણથી અકામનિર્જરારૂપ પ્રકારમંતરથી પણ થાય છે. ૩૯II. ટીકા :
भोगादिफलविशेषस्तु सांसारिक एवास्त्यतोऽपि द्रव्यस्तवात् विषयभेदेन वीतरागविषयविशेषेण, तुच्छस्त्वसौ भोगादिफलविशेषः यस्मात्प्रकारान्तरेणापि अकामनिर्जरादिना भवति ।।३९।। ટીકાર્ય :
ભોપિયનવિષg ... મતિ છે. આ પણ અપ્રધાન પણ, દ્રવ્યસ્તવથી વિષયભેદ હોવાને કારણે=વીતરાગવિષય વિશેષ હોવાને કારણે, ભોગાદિ ફળવિશેષ થાય છે. વળી આ ભોગાદિ ફળવિશેષ તુચ્છ છે; જે કારણથી અકામનિર્જરાધિરૂપ પ્રકારમંતરથી પણ થાય છે. ૩૯
અછાનિર્નરાત્રિ - અહીં “માહિ' શબ્દથી અવિવેકવાળા દયાદિ ભાવો લેવાના છે. ભાવાર્થ -
અપ્રધાનદ્રવ્યસ્તવથી ભેગાદિ ફળવિશેષ પ્રાપ્ત થાય છે તેનું કારણ વીતરાગવિષયક તે અપ્રધાનદ્રવ્યસ્તવ