________________
૧૭૧
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા | ગાથા-૩૮ ભગવાનની ભક્તિરૂપ અનુષ્ઠાન બે વિભાગમાં વિભક્ત થાય છે.
(૧) ઔચિત્યના અન્વેષણાદિથી શૂન્ય છે તે અનુષ્ઠાન એકાંતે ભાવશૂન્ય છે માટે અપ્રધાનદ્રવ્યસ્તવ છે, અને .
(૨) ઔચિત્યના અન્વેષણાદિથી યુક્ત છે તે અનુષ્ઠાન એકાંતે ભાવશૂન્ય નથી, પરંતુ કાંઈક ભાવયુક્ત છે તેથી પ્રધાનદ્રવ્યસ્તવ છે.
પ્રધાનદ્રવ્યસ્તવ એ ભાવસ્તવનું કારણ છે, અને અપ્રધાનદ્રવ્યસ્તવ એ બાહ્યથી પ્રધાનદ્રવ્યસ્તવ સદશ દેખાવા છતાં ભાવસ્તવનું કારણ નથી, માત્ર બાહ્ય સાશ્યના કારણે તે અનુષ્ઠાનને દ્રવ્યસ્તવ કહેવામાં આવે છે.
ઉપરના કથનથી અનુમાનનો આકાર આ રીતે પ્રાપ્ત થાય છે – વીતરાગાદિવિષયક ઔચિત્યની અન્વેષણાદિથી શૂન્ય પૂજાની ક્રિયા (પક્ષ), ઉચિત નથી=ભાવસ્તવનું અંગ=કારણ નથી (સાધ્ય), કેમ કે ભાવસ્તવનો અહેતુ છે (હનુ), આ પ્રકારના અનુમાનમાં શંકા કરતાં કહે છે કે, સાધ્ય ઉચિત નથી તેમાં ઉચિતનો અર્થ તમે ભાવસ્તવનું અંગ કારણ, કર્યો, અને કહ્યું કે, ભાવસ્તવનું અંગ નથી અને ભાવતવનો અત છે એ રૂપ હેતુમાં ભાવસ્તવનો હેતુ=અંગ, અર્થ થાય, તેથી હેતુરૂપે ભાવસ્તવનું અનંગ અંગ નથી, એમ અર્થ થાય, તેથી આ અનુમાનમાં હેતુ અને સાધ્ય એક પ્રાપ્ત થાય છે માટે અનુમાન થઈ શકે નહિ. તેનું સમાધાન કરતાં કહે છે – ટીકાઃ
हेतुसाध्याविशेषपरिहारायाप्रधानव्यावृत्तद्रव्यस्तवत्वेन व्यपदेश्यो नेति साध्यं व्याख्येयम्, अत्र यद्यपि विशुद्धतत्तद्रव्यस्तवव्यक्तीनामाज्ञाविशिष्टानां वा न भावस्तवत्वावच्छिन्ने हेतुत्वं व्यभिचारादननुगमाच्च, नापि भावस्तवकारणत्वेन, घटकारणत्वेन दण्डादेरिवात्माश्रयात्, तथाप्यप्रधानव्यावृत्तेन द्रव्यस्तवत्वेनाखण्डोपाधिना तत्त्वं, गुडूच्यादीनां ज्वरहरणशक्त्येव शक्तिविशेषेणैव वा, विशेषणद्वयं तु परिचायकमुचिताप्रधानयोर्द्रव्यव्यवहारभेदस्तु द्रव्यशब्दस्य नानार्थत्वादिति युक्तं પથામઃ રૂદ્રા ટીકાર્ચ -
તુલાળ ... ચાધ્યાય હેતુ અને સાધ્યના અવિશેષના=એકતાના, પરિહાર માટે અપ્રધાનથી વ્યાવૃત=ભિન્ન, દ્રવ્યસ્તવત્વેન વ્યપદેથ કહેવા યોગ્ય નથી=અપ્રધાન દ્રવ્યસ્તવથી ભિન્ન એવા પ્રધાન દ્રવ્યસ્તવરૂપે કહેવા યોગ્ય નથી, એ પ્રમાણે સાધ્યનું વ્યાખ્યાન=કથન, કરવું. ભાવાર્થ :
પૂર્વે અનુમાન કર્યું કે, વીતરાગગામી એકાંતે ભાવશૂન્ય પૂજાનું અનુષ્ઠાન ઉચિત નથી; કેમ કે