________________
૧૩
પ્રતિમાશતક ભાગ-૩] સ્તવપરિજ્ઞા | ગાથા-૩૪-૩૫ ગુણોના પ્રતિબંધક કર્મો તૂટે છે, તેથી ભગવાનની પૂજા ચારિત્રનો હેતુ બને છે. આથી જ ભગવાનની પૂજા કરનાર કોઈ જીવને આ ભવમાં જ ભાવથી સંયમની પ્રાપ્તિ થઈ શકે અને કદાચ વીર્યનો તેવો ઉત્કર્ષ ન થાય તોપણ જન્માંતરમાં સર્વવિરતિનું કારણ બને છે, જે ક્રમે કરીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત પામે છે. જો ગાથા -
"एवं चिय भावथए आणाराहणा उ रागो वि ।
વં પુન રુ વિવરી રં વ્રથમ લિ નો દોર” રૂકા ગાથાર્થ :
આ જ વિધિથી (વ્યસ્તવ કરતાને) આજ્ઞાની આરાધનાથી ભાવસ્તવમાં રાગ પણ થાય છે. જે વળી આ રીતે=ગાથા-૩૪માં બતાવ્યું એ રીતે, વિપરીત છે, તે દ્રવ્યસ્તવ પણ નથી. IIઉપા જ ગાથામાં ‘’ શબ્દ છે, તે પૂર્વના અર્થમાં છે.
આMIRIT ૩ રાવિ - અહીં ‘અપ'થી એ કહેવું છે કે, આજ્ઞાની આરાધનાના કારણે દ્રવ્યસ્તવમાં ભાવસ્તવની કારણતા તો છે, પણ ભાવસ્તવમાં રાગ પણ વર્તે છે. ટીકા :
एवमेव अनेनैव विधिना, कुर्वतामेतद् भावस्तवे वक्ष्यमाणलक्षणे आज्ञाराधनात्कारणाद्रागोऽपि, तद्रागाच्च द्रव्यस्तवत्वं तच्छरीरघटकविशेषणसंपत्तेः, यत्पुनर्जिनभवनाद्येवं विपरीतं यादृच्छिकं, तद् द्रव्यस्तवोऽपि न भवत्युत्सूत्रत्वात्, सूत्राशाविशिष्टपूजात्वादिनैव भावस्तवहेतुत्वादिति तार्किकाः I રૂા . ટીકાર્ચ -
મેa ... સંપત્ત, આ રીતે જ=આ જ વિધિ વડે. આ દ્રવ્યસ્તવ, કરનારને આશાની આરાધનાના કારણે વચમાણ લક્ષણ ભાવાસ્તવમાં રાગ પણ થાય છે, અને તેના=ભાવસ્તવના, રાગથી દ્રવ્યસ્તવપણું છે; કેમ કે ત૭રીરઘટક દ્રવ્યસ્તવના શરીરઘટક, વિશેષણની સંપત્તિ છે=ભાવસ્તવવા રાગરૂપ વિશેષણની સંપતિ=પ્રાપ્તિ, છે.
ત્યુન લૂટતા, જે વળી જિનભવનાદિ આ રીતે=પૂર્વે ગાથા-૩૪માં બતાવ્યું કે ઈહલોકાદિ અપેક્ષાથી કરાય છે એ રીતે, વિપરીત=ગાદચ્છિક છે, તે દ્રવ્યસ્તવ પણ નથી; કેમ કે ઉસૂત્રપણું છે.
આ કથનમાં તાર્કિકો યુક્તિ આપે છે તે કહે છે –
સૂત્રાશા .... તાર્વિ: I (દ્રવ્યસ્તવનું) મૂત્રાશાવિશિષ્ટ પૂજત્વાદિરૂપે જ ભાવતવનું હેતુપણું હોવાથી વાદચ્છિક આચરણા દ્રવ્યસ્તવ નથી, એ પ્રમાણે તાર્કિકો કહે છે. ૩૫