SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પ્રતિમાશતક ભાગ-૩] સ્તવપરિજ્ઞા | ગાથા-૩૪-૩૫ ગુણોના પ્રતિબંધક કર્મો તૂટે છે, તેથી ભગવાનની પૂજા ચારિત્રનો હેતુ બને છે. આથી જ ભગવાનની પૂજા કરનાર કોઈ જીવને આ ભવમાં જ ભાવથી સંયમની પ્રાપ્તિ થઈ શકે અને કદાચ વીર્યનો તેવો ઉત્કર્ષ ન થાય તોપણ જન્માંતરમાં સર્વવિરતિનું કારણ બને છે, જે ક્રમે કરીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત પામે છે. જો ગાથા - "एवं चिय भावथए आणाराहणा उ रागो वि । વં પુન રુ વિવરી રં વ્રથમ લિ નો દોર” રૂકા ગાથાર્થ : આ જ વિધિથી (વ્યસ્તવ કરતાને) આજ્ઞાની આરાધનાથી ભાવસ્તવમાં રાગ પણ થાય છે. જે વળી આ રીતે=ગાથા-૩૪માં બતાવ્યું એ રીતે, વિપરીત છે, તે દ્રવ્યસ્તવ પણ નથી. IIઉપા જ ગાથામાં ‘’ શબ્દ છે, તે પૂર્વના અર્થમાં છે. આMIRIT ૩ રાવિ - અહીં ‘અપ'થી એ કહેવું છે કે, આજ્ઞાની આરાધનાના કારણે દ્રવ્યસ્તવમાં ભાવસ્તવની કારણતા તો છે, પણ ભાવસ્તવમાં રાગ પણ વર્તે છે. ટીકા : एवमेव अनेनैव विधिना, कुर्वतामेतद् भावस्तवे वक्ष्यमाणलक्षणे आज्ञाराधनात्कारणाद्रागोऽपि, तद्रागाच्च द्रव्यस्तवत्वं तच्छरीरघटकविशेषणसंपत्तेः, यत्पुनर्जिनभवनाद्येवं विपरीतं यादृच्छिकं, तद् द्रव्यस्तवोऽपि न भवत्युत्सूत्रत्वात्, सूत्राशाविशिष्टपूजात्वादिनैव भावस्तवहेतुत्वादिति तार्किकाः I રૂા . ટીકાર્ચ - મેa ... સંપત્ત, આ રીતે જ=આ જ વિધિ વડે. આ દ્રવ્યસ્તવ, કરનારને આશાની આરાધનાના કારણે વચમાણ લક્ષણ ભાવાસ્તવમાં રાગ પણ થાય છે, અને તેના=ભાવસ્તવના, રાગથી દ્રવ્યસ્તવપણું છે; કેમ કે ત૭રીરઘટક દ્રવ્યસ્તવના શરીરઘટક, વિશેષણની સંપત્તિ છે=ભાવસ્તવવા રાગરૂપ વિશેષણની સંપતિ=પ્રાપ્તિ, છે. ત્યુન લૂટતા, જે વળી જિનભવનાદિ આ રીતે=પૂર્વે ગાથા-૩૪માં બતાવ્યું કે ઈહલોકાદિ અપેક્ષાથી કરાય છે એ રીતે, વિપરીત=ગાદચ્છિક છે, તે દ્રવ્યસ્તવ પણ નથી; કેમ કે ઉસૂત્રપણું છે. આ કથનમાં તાર્કિકો યુક્તિ આપે છે તે કહે છે – સૂત્રાશા .... તાર્વિ: I (દ્રવ્યસ્તવનું) મૂત્રાશાવિશિષ્ટ પૂજત્વાદિરૂપે જ ભાવતવનું હેતુપણું હોવાથી વાદચ્છિક આચરણા દ્રવ્યસ્તવ નથી, એ પ્રમાણે તાર્કિકો કહે છે. ૩૫
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy