________________
૧૫૬
પ્રતિમાશતક ભાગ-૩સ્તવપરિક્ષા | ગાથા-૨૯ ટીકા :
तत्पूजापरिणामः सङ्घपूजापरिणामः, 'हंदि' महाविषय एव मन्तव्यः सङ्घस्य महत्त्वात्, तद्देशे पूजयतोऽपि एकत्वेन सर्वपूजाऽभावे देवतापूजादिज्ञातेन देवतादेशपादादिपूजोदाहरणेन, देशगतक्रियायामपि देशिपरिणामवद् व्यक्तिगतक्रियायां सामान्यविषयकप्रत्यासत्तिविशेषात् सामान्यावच्छादितयावद्व्यक्तिविषयको परिणामो महान् न दुरुपपाद इति निष्कर्षः ।।२९।। રેવતાકેશપારિ - અહીં ‘
પદમાં ‘દિ' પદથી ભગવાનની કરાતી નવ અંગની પૂજામાંથી પાકને છોડીને બાકીનાં આઠ અંગોનું ગ્રહણ છે. ઢીકાર્ય :
તપૂના પરિણામ મહત્ત, તેની પૂજાનો પરિણામ=સંઘની પૂજાનો પરિણામ, મહાવિષયવાળો જ જાણવો; કેમ કે સંઘનું મહાતપણું છે.
સંઘનું મહાનપણું કઈ રીતે છે, તે યુક્તિથી બતાવે છે –
દેશે....નિર્ષ તેના એક દેશનો આખા સંઘ સાથે એકત્વપરિણામ હોવાને કારણે સર્વની પૂજાનો અભાવ હોવા છતાં આખા સંઘની પૂજાનો અભાવ હોવા છતાં, તેના=સંઘના દેશમાં પૂજન કરનારનો પણ વ્યક્તિગત ક્રિયામાં આખા સંઘના દેશરૂપ અમુક સંઘરૂપ વ્યક્તિગત પૂજાની ક્રિયામાં, સામાન્યવિષયક પ્રત્યાસતિવિશેષથી=સંઘત્વરૂપ સંબંધવિશેષથી, સામાન્યથી અવાચ્છાદિત સંઘત્વરૂપ સામાન્યથી અવાચ્છાદિત, થાવવ્યક્તિવિષયક=આખા સંઘની તમામ વ્યક્તિવિષયક, પૂજાનો મહાન પરિણામ ન કુલિ =કહી શકાય એવો નથી એમ નહિ અર્થાત્ કહી શકાય એવો છે. તેમાં દષ્ટાંત કહે છે –
દેવતાપૂજાદિ દષ્ટાંતથીદેવતાના દેશરૂપ ચરણ આદિની પૂજાના ઉદાહરણ દ્વારા દેશગત ક્રિયામાં પણ=ચરણાદિરૂપ દેશની પૂજાની ક્રિયામાં પણ, દેશિના પરિણામની જેમ દેવતારૂપ દેશિના પૂજાના પરિણામની જેમ સંઘના દેશરૂપ અમુક સંઘની પૂજામાં પણ આખા સંઘની પૂજાનો મહાન પરિણામ દુરુપપાદ નથી, એ પ્રમાણે નિષ્કર્ષ છે=મહાવિષયવાળો સંઘની પૂજાનો પરિણામ છે, એમ પૂર્વે કહ્યું તેનું તાત્પર્ય છે. પુરા ભાવાર્થ :
જેમ ભગવાનની પૂજા ભગવાનના સમગ્ર બિંબ ઉપર થતી નથી, આમ છતાં નવ અંગે પૂજા કરનારને આખા ભગવાનની પૂજા કરી છે તેવો અધ્યવસાય થાય છે; તેમ કોઈ ગૃહસ્થ પોતે જે નગરમાં રહેતો હોય ત્યાંના સંઘની પૂજા કરે છે ત્યારે, તે ચતુર્વિધ સંઘ ત્રણ લોકમાં રહેલા સંઘનો જ એક દેશ છે, તેથી વિવેકી ગૃહસ્થને મેં આખા સંઘની પૂજા કરી છે તેમ ઉપસ્થિત થાય છે. અને કોઈ ગૃહસ્થ ભગવાનના નવ અંગને બદલે ફક્ત ચરણાદિરૂપ એક દેશમાં પૂજા કરે ત્યારે તેને મેં આજે આખા ભગવાનની પૂજા કરી નથી, પરંતુ