________________
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિણા, ગાથા-૨૯-૩૦
૧૫૭ ભગવાનના એક અંગની પૂજા કરી છે, તેવો અધ્યવસાય થાય છે, તે રીતે કોઈ એક સાધર્મિકની પૂજા કરી હોય ત્યારે મેં આખા સંઘની પૂજા કરી નથી, પરંતુ સંઘના એક દેશની પૂજા કરી છે; તેવો અધ્યવસાય થાય છે. .
વળી, આખા સંઘથી ત્રણે લોક અંતરવર્તી ચતુર્વિધ સંઘનું ગ્રહણ થાય છે, તેમાં સમ્યગ્દષ્ટિ દેવો તેમજ મહાવિદેહ ક્ષેત્રવર્તી સંઘનું પણ ગ્રહણ થાય છે. તેથી સંઘની પૂજા મહાન છે. Iરા અવતરણિકા -
विधिशेषमाह - અવતરણિકાર્ય :
જિનબિંબની પૂજા અંગે શેષ વિધિને કહે છે –
ગાથા -
"तत्तो य पइदिणं सो करिज्ज पूअं जिणिंदठवणाए ।
विभवाणुसारं गुरुइं काले णिययं विहाणेणं" ।।३०।। ગાથાર્થ :
ત્યાર પછી=બિંબની પ્રતિષ્ઠા કર્યા પછી, આ શ્રાવક, પ્રતિદિન દરરોજ, જિનેન્દ્રસ્થાપનાનીપ્રતિમાની, કાળેaઉચિત કાળે, વિભવાનુસાર ગુવ, નિયત=ભોજનાદિની જેમ નિયત, વિધાન વડે= શુચિપણાદિથી, પૂજા કરે. ll૩૦I. ટીકા :___ ततः प्रतिष्ठानन्तरं, प्रतिदिनम् असौ श्रावकः, कुर्यात् पूजामभ्यर्चनरूपां जिनेन्द्रस्थापनायाः प्रतिमायाः, इत्यर्थः, विभवानुसारगुर्वीमुचितवित्तत्यागेन काल उचित एव नियतां भोजनादिवद्विधानेन શવિત્વાહિત્યર્થ રૂપા ટીકાર્ય :
તતઃ વિતાવિત્યઃ | ત્યાર પછી પ્રતિષ્ઠા કર્યા પછી, પ્રતિદિન=દરરોજ, આ=શ્રાવક, જિતેન્દ્રસ્થાપનાની=પ્રતિમાની, અભ્યર્ચનારૂપ પૂજા કરે, એ પ્રમાણે અર્થ જાણવો.
પ્રતિમાની પૂજા કઈ રીતે કરે તે ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે, વિખવાનુસાર ... ત્યઃ | ઉચિત વિતતા=ધનતા, ત્યાગપૂર્વક, વિભવાતુસાર ગુર્થી, ઉચિત જ કાળે વિધાન વડે–પવિત્રપણાદરૂપ વિધિથી, ભોજનાદિની જેમ નિયતકાળે કરે, એ પ્રમાણે અર્થ જાણવો. ૩૦