________________
૧૬૦
પ્રતિમાશતક ભાગ-૩/ નવપરિણા/ ગાથા-૩૨-૩૩ ટીકાર્ય :
શુભ ગંધવાળા ધૂપ વડે ધૂપિત એવા સર્વાષધિયુક્ત પાણી વડે પ્રથમ જ સ્વપતeaહવાણઅભિષેક, વળી કુંકુમાદિથી વિલેપન, ત્યાર પછી ગધ વડે સુરભિ અને દર્શન વડે મનોહારી માળા (પહેરાવવી.).૩રા. ગાથા :
"विविहनिवेअणमारत्तिगाइ धूवथयं वदणं विहिणा ।
ગઇક્ષત્તિ તવાફગણ્યવિાડયે વેવ” iારૂરૂા. ગાથાર્થ -
વિવિધ નિવેદન=ચિત્ર નૈવેધ, આરતી વગેરે ત્યાર પછી ધૂપ, સ્તવ, ત્યાર પછી વંદન તથા યથાશક્તિ ગીત, વાજિંત્ર, નૃત્ય અને દાનાદિ કરવું. [૩૩]
‘તાનાવિમાં ‘માહિ’ શબ્દથી ઉચિત સ્મરણ કરવું. ટીકા -
विविधं निवेदनमिति-चित्रनैवेद्यम्, आरात्रिकादि तदनु धूपस्तथा स्तवस्तदनु वन्दनं विधिना विश्रब्धादिना तथा यथाशक्ति गीतवादिजनर्त्तनदानादि चैवादिशब्दादुचितस्मरणमिति ।।३३।। ટીકાર્ય :
વિવિઘ ..... રતિ વિવિધ નિવેદન=ચિત્ર નૈવેધ=જુદા જુદા પ્રકારનું નૈવેધ (ધરવું). આરાત્રિકાદિ આરતી વગેરે (ઉતારવી), ત્યાર પછી ધૂપ તથા સ્તવ, ત્યાર પછી શ્રદ્ધાદિપૂર્વક વિધિ વડે વંદન તથા યથાશક્તિ ગીત, વાજિંત્ર, નૃત્ય અને દાન વગેરે (કરવું.) “સાનાદિમાં “ગરિ' શબ્દથી ઉચિત સ્મરણનું ગ્રહણ કરવાનું છે. i૩૩ના ભાવાર્થ
પૂર્વે ગાથા-૩૧માં બતાવ્યું કે, જિનબિંબની પ્રતિષ્ઠા થયા પછી શ્રાવક સુગંધી પુષ્પાદિ વડે ભગવાનની પૂજા કરે. એ જ કથનમાં અન્ય શું શું વસ્તુઓથી પૂજા કરે તે બતાવે છે –
શુભ ગંધવાળા ધૂપ વડે ધૂપિત એવા સર્વોષધિયુક્ત પાણી વડે ભગવાનનો પ્રક્ષાલ કરે. ઉત્તમ દ્રવ્યને કારણે પ્રક્ષાલની ક્રિયામાં ભાવની વૃદ્ધિ થાય છે અને આ રીતે પ્રક્ષાલ કર્યા પછી કેસર વગેરે ઉત્તમ દ્રવ્યોથી ભગવાનના દેહ ઉપર વિલેપન કરે અને અતિસુરભિ ગંધવાળી અને મનોહર દેખાય તેવી માળાઓથી ભગવાનની ભક્તિ કરે.
આનાથી એ પ્રાપ્ત થાય છે, સુગંધ વગરનાં પુષ્પો કે ચીમળાયેલાં પુષ્પોથી=જે મનોહર દેખાય તેવાં ન હોય તેવાં પુષ્પોથી પૂજા કરાય નહિ. અને ભગવાનની અંગરચના વગેરે પણ “ના રે તહાં રે - એ સૂત્રના અનુસારે ભગવાનની શોભાની વૃદ્ધિ થાય તે જ પ્રકારે કરે, પરંતુ યથા તથા પુષ્પોને ગોઠવીને