________________
૧૫૮
પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિણા / ગાથા-૩૦-૩૧ ભાવાર્થ -
પ્રતિષ્ઠા થયા પછી શ્રાવક ભગવાનની દરરોજ પૂજા કરે અને તે ભગવાનની પૂજા ઉચિત ધનના ત્યાગપૂર્વક વિભવાનુસાર ગુર્વા કરે.
આશય એ છે કે, માત્ર પૂજા કરવી તેવી વિધિ નથી, પરંતુ ભગવાનની ભક્તિ માટે સારામાં સારી સામગ્રી સ્વ-વિભવાનુસાર લાવીને કરવાની છે, પરંતુ પોતાની શક્તિને ઓળંગીને કરવાની નથી, જેથી પોતાને ક્લેશ ન થાય કે બીજાને પણ ક્લેશ ન થાય. અને પોતાની શક્તિને ગોપવ્યા વગર પોતાનો જે વૈભવ હોય તેને અનુરૂપ ધન ખર્ચીને મહાવૈભવપૂર્વક ભગવાનની પૂજા કરવાની છે અને આ પૂજા ઉચિતકાળે કરવાની છે. જેમ ભોજન પ્રતિદિન નિયત હોય છે, તેમ પ્રતિદિન નિયત ઉચિતકાળે પૂજા કરવાની છે. અને આ પૂજા પણ ચિત્વાદિ વિધાનપૂર્વક કરવાની છે અર્થાત્ દેહનું શૌચ, પ્રણિધાનાદિ આશય દ્વારા ચિત્તનું શૌચ અને પોતાની સામગ્રીમાં અન્યની સામગ્રીનો પ્રવેશ ન થાય એ રીતે ભાવની શુદ્ધિપૂર્વક કરવાની છે. અન્ય કોઈ ગૃહસ્થ પોતાની સામગ્રી પૂજા માટે આપી હોય તો વિચારવાનું છે કે, તન્ને પુછ્યું તસ્ય ભવતુ =આ સામગ્રીથી જે હું પૂજન કરું છું, તેનાથી ઉત્પન્ન થયેલું ફળ તેને મળો, જેથી પોતાના વિત્તની શુદ્ધિપૂર્વક ભગવાનની ભક્તિ થાય.II3ના અવતરણિકા -
एतदेवाह - અવતરણિકાર્ય :
આને જ કહે છે–પ્રતિષ્ઠા પછી શ્રાવક વિધાન વડે જિનપૂજાને કરે, આને જ કહે છે – ગાથા :
"जिणपुआइ विहाणं सुइभूओ तीइए चेव उवउत्तो ।
ગviાવિંતો રેડ કં પવરવધૂટિં” રૂા. ગાથાર્થ :
શુચિભૂત=પવિત્ર થયેલો, તેમાં જ=પૂજામાં જ, ઉપયુક્ત થયેલો, (પોતાના) અન્ય અંગને સ્પર્શ નહિ કરતો, પ્રવર વસ્તુ વડેઃસુગંધિ પુષ્પાદિ વડે, જે કરે છે એ જિનપૂજાનું વિધાન વિધિ છે. ll૩૧ી ટીકા :____ जिनपूजायाः विधानमेतत् शुचिभूतः सन् स्नानादिना तस्यां पूजायामुपयुक्तः प्रणिधानवानन्यदङ्गं शिरःप्रभृत्यस्पृशन्, करोति यत्प्रवरवस्तुभिः सुगन्धिपुष्पादिभिः ।।३१।। ટીકાર્ચ -
બિનપૂનાથ ... સુચિપુમિ | સ્નાનાદિ વડે પવિત્ર થયેલો શ્રાવક, તેમાં પૂજામાં,