________________
પ્રતિમાશક ભાગ-૩) સ્તવપરિજ્ઞા) ગાથા-૧
૧૩
ટીકા -
તથાદિ – ટીકાર્ય :
તથાદિ- તે આ પ્રમાણે – ગાથા :
"एयमिहमित्तमं सुअं आईसद्दाई थयपरिण्णाई ।
वणिज्जइ जीए थओ दुविहो वि गुणाइभावेण" ।।१।। ગાથાર્થ :
અહીં=લોકમાં આ=કષ છેદ-તાપથી શુદ્ધ શ્રત ઉત્તમ શ્રત છે. “ગરિ' શબદથી સ્તવપરિણાદિ (પ્રાભૃતવિશેષો ગ્રહણ થાય છે.)
આ સ્તવપરિજ્ઞા શું છે ? એથી કરીને ગાથાના ઉત્તરાર્દુમાં કહે છે –
જેમાં=જે ગ્રંથરચનામાં, બંને પ્રકાસ્નો પણ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારનો પણ, સ્તવ ગુણાદિભાવથી= ગૌણ-મુખ્ય ભાવથી, વર્ણન કરાય છે (તે સ્તવપરિજ્ઞા છે.) III
છે “દિવિથોડપિ' - અહીં “'થી એકવિધનો સમુચ્ચય થાય છે.
આ અહીં ઉત્તમ શ્રત છે અને “આદિ' શબ્દથી સ્તવપરિણાદિ પ્રાભૃતવિશેષનું ગ્રહણ કરવું, એમ અહીં ગાથા-૧માં કહ્યું, તેનું જોડાણ આ રીતે છે –
પંચવસ્તુક ગ્રંથ ગાથા-૧૦૧૮ અને ૧૦૧૯માં કહ્યું કે, વાચનાદાતાએ જે કાળે જેટલું જેટલું જિનવચન નંદીસૂત્ર આદિ વિદ્યમાન હોય, તેટલા જિનવચનનું ભાવાર્થસાર સંવેગકારી વ્યાખ્યાન કરવું અથવા કેટલાક શિષ્યોને અધિક યોગ્ય જાણીને દૃષ્ટિવાદ આદિનું વ્યાખ્યાન કરવું અથવા તે દૃષ્ટિવાદાદિથી નિર્બઢ=ઉદ્ધરેલ, શેષ નંદી આદિ ગ્રંથ યોગ્ય એવા વાચનાદાતા બીજાને આપે છે.
ત્યારપછી ગાથા-૧૦૨૦માં નિબૂઢ=ઉદ્ધત, શ્રુતનું લક્ષણ બતાવતાં કહે છે કે, જે ગ્રંથોમાં કષ-છેદતાપથી શુદ્ધ=ત્રિકોટિ દોષથી રહિત, સમ્યગુ ધર્મ વર્ણન કરાય છે, તેવા પ્રકારના ઉત્તમ શ્રેતાદિ નિર્બઢ= ઉદ્ધત સમજવા.
ગાથા-૧૦૧૯માં નંદિ આદિ નિબૂઢ=ઉદ્ધત શ્રત કહ્યું, ત્યાં ‘દિ' શબ્દથી ગાથા-૧૦૨૦માં કહેલ ઉત્તમ શ્રુતાદિનું ગ્રહણ થાય છે અને ઉત્તમ શ્રુત સ્તવપરિજ્ઞા આદિ છે, એમ ગાથા-૧૦૨૦માં કહેલ છે, અને તેમાં ‘ઉત્તમકુમારુ’ કહ્યું ત્યાં માહિથી બીજા એવા ઉત્તમકૃતનું ગ્રહણ કરવું.
આ પ્રમાણે દ્વારગાથા-૧૦૨૦માં કહેલ સ્તવપરિજ્ઞાદિ પ્રાભૃતવિશેષો અહીં અમદ' ગાથામાં ‘’ શબ્દથી ગ્રહણ કરવાનું કહેલ છે, અને આ “મદ' ગાથા પંચવટુક ગ્રંથમાં ૧૧૧૦ મી છે, જે અહીં પ્રથમ ગાથા રૂપે કહેલ છે.