________________
પ્રતિમાશતક ભાગ-૩ / સ્તવપરિણા | ગાથા-૨-૩
૧૭
“માવિસ્તવ'- નિરતિચાર સાધુક્રિયારૂપ સંયમ એ ભાવસ્તવ છે. જીવ સંયમ ગ્રહણ કરે ત્યારે સમભાવની પ્રતિજ્ઞા કરે છે, અને સમભાવની વૃદ્ધિ થાય તે રીતે ભગવાનના વચનાનુસાર સર્વ ચારિત્રની ક્રિયા કરતો હોય, તે ભાવરૂવરૂપ છે. અને ભગવાનનું વચન, દરેક અનુષ્ઠાન સંવેગની વૃદ્ધિનું કારણ બને તે રીતે જ કરવાનું છે; તેથી જ્યારે જ્યારે જે જે ઉચિત ક્રિયા કરવાની છે તે તે ઉચિત ક્રિયામાં યત્ન કરીને સાધુ સંવેગની વૃદ્ધિ કરે, અને જ્યારે અવકાશ મળે ત્યારે પરમ ઉપેક્ષાનો પરિણામ પેદા થાય તે રીતે માનસ યત્ન કરતો હોય. આમ છતાં અનાભોગ કે સહસાત્કારથી કોઈ અલના થાય તોપણ તરત જ અતિચારનું શોધન કરીને સંયમને નિરતિચાર કરે તે જ ભાવસ્તવ છે IIણા
અવતરણિકા :
તંત્ર –
અવતરણિકાર્ય :
તત્ર – પૂર્વમાં દ્રવ્યસ્તવનું અને ભાવસ્તવનું સ્વરૂપ સામાન્યથી બતાવ્યું. હવે તે બેમાં દ્રવ્યસ્તવનું સ્વરૂપ પ્રથમ બતાવે છે –
ગાથા -
"जिणभवणकारणविहीसुद्धा भूमी दलं च कट्ठाइ ।
भियगाणइसंधाणं सासयवुड्ढी समासेणं" ।।३।। ગાથાર્થ :
(૧) શુદ્ધ ભૂમિ, (૨) અને દલ કાષ્ઠાદિ, (૩) નોકરો સાથે અનતિસંધાન=કપટરહિત વર્તન, (૪) શુભભાવની વૃદ્ધિ સંક્ષેપથી જિનભવન કરાવવાની વિધિ છે. Imall ટીકા - ___ 'जिनभवनकारणविधिरयं द्रष्टव्यो यदुत-शुद्धा भूमिर्वक्ष्यमाणया शुद्ध्या, दलं च काष्ठादि, तथा भृतकानाम् कर्मकराणाम्, अनतिसन्धानम् अव्याजेन वर्तनम्, स्वाशयस्य-शुभभावस्य, વૃદ્ધિ, સમાસેન=સંક્ષેપમાં, પણ વિધિઃ iારા ટીકાર્ચ -
“નિમવન - વિધિઃ જિનભવન કરાવવાની વિધિ આ જાણવી. જે બતાવે છે – આગળ કહેવાશે એવી શુદ્ધિ વડે (૧) શુદ્ધ ભૂમિ, (૨) અને દલ કાષ્ઠાદિ, (૩) તથા ભૂતકોનું કર્મકરોનું=નોકરોનું અતિસંધાન=નિર્વાજ વર્તન અર્થાત્ નોકરો સાથે કપટરહિત વર્તન કરવું, (૪) સ્વાશયની શુભભાવતી, વૃદ્ધિ, સંક્ષેપથી આ ઉપર બતાવેલ ચાર વસ્તુરૂપ વિધિ છે. li૩.