________________
૧૨૮
પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞ| ગાથા-૪
ઃ ભૂમિશુદ્ધિ દ્વારઃ અવતરણિકા :
शुद्धिमेवाह - અવતરણિકાર્ય - - શુદ્ધિને જ કહે છે, તેમાં પ્રથમ ભૂમિસંબંધી શુદ્ધિને કહે છે –
ગાથા -
"दब्वे भावे अ तहा सुद्धा भूमी पएसऽकीला य ।
રિદિયા મિં દોફ મારે તુ” ૪ ગાથાર્થ -
દ્રવ્ય અને ભાવના વિષયમાં (યથાક્રમ શુદ્ધિના સ્વરૂપને કહે છે –) તે પ્રકારે=જે પ્રકારે જિનમંદિરથી જીવોને ધર્મની પ્રાપ્તિરૂપ લાભની વૃદ્ધિ થાય છે તે પ્રકારે, પ્રદેશમાં તપસ્વીજનને ઉચિત પ્રદેશમાં, અકીલા=અસ્થિ આદિથી રહિત ભૂમિ, ર=દ્રવ્યથી શુદ્ધ ભૂમિ છે. વળી અન્યને અપ્રીતિથી રહિત ભારે=ભાવથી શુદ્ધ ભૂમિ છે. ટીકા -
द्रव्ये भावे च शुद्धा भूमिर्यथासंख्यं स्वरूपमाह-प्रदेशे तपस्विजनोचितेऽकीला वा=अस्थ्यादिरहिता, द्रव्य इति द्रव्यशुद्धा, अप्रीतिरहिता चान्येषां प्राणिनामासनानामसमाधिकारणपरिहारवतीत्यर्थः, भावे तु=भावशुद्धा ।।४।। ટીકાર્ય :
... માવશુદ્ધ I દ્રવ્યવિષયશુદ્ધ અને ભાવવિષયશુદ્ધ ભૂમિ છે. યથાસંખ્ય સ્વરૂપને કહે છે=પ્રથમ દ્રવ્યશુદ્ધ ભૂમિ અને પછી ભાવશુદ્ધ ભૂમિના સ્વરૂપને કહે છે –
તપસ્વીજનને ઉચિત પ્રદેશમાં અને અસ્થિઆદિરહિત હાડકાં વગેરેથી રહિત, દ્રવ્યશુદ્ધ ભૂમિ છે અને અન્યને અપ્રીતિરહિત અર્થાત્ નજીકમાં રહેનાર પ્રાણીઓને અસમાધિના કારણના પરિહારવાળી વળી માવે=ભાવશુદ્ધ ભૂમિ છે.
મીના વા - અહીં ‘વા'કાર કાર અર્થક છે. ભાવાર્થ :
યથાક્રમ સ્વરૂપને કહે છે=પ્રથમ દ્રવ્યશુદ્ધિ બતાવે છે ત્યાર પછી ભાવશુદ્ધિ બતાવે છે.