________________
૧પ
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા | ગાથા-૯-૧૦ અવતરણિકા :
હવે દલના જ શુદ્ધ-અશુદ્ધપણાના પરિજ્ઞાનના ઉપાય બતાવતાં કહે છે – ગાથા :- ' '
"तस्स वि य इमो णेओ सुद्धासुद्धपरिजाणणोवाओ ।
तक्कहगहणाओ सो जो सउणेयरसन्निवाओ उ" ।।९।। ગાથાર્થ :
તેના પણ=કાષ્ઠના પણ શુદ્ધ-અશુદ્ધ પરિજ્ઞાનનો ઉપાય આ=વસ્થમાણ જાણવો.
તે બેની દલ અને ભૂમિની, કથાગ્રહણ માટે પર્યાલોચન, અને ગ્રહણાદિમાં શકુન અને ઈતરઅશકુનનો, સંનિપાત=પ્રાપ્તિ, છે તે ઉપાય છે. III
તવ - અહીં ‘’ શબ્દથી ભૂમિનો સમુચ્ચય થાય છે.
તથા પ્રહારો - અહીં તો થા તિ તથા - એ રીતે સમાસ ખોલ્યો હોવાથી દલ અને ભૂમિની કથા સમજવાની છે. અને પ્રો ' - અહીં ‘મ’િ શબ્દથી “ગાયનારિ' નું ગ્રહણ કરેલ છે, તેથી ગ્રહણ અને આનયનાદિમાં શકુન અને અશકુનની જે પ્રાપ્તિ છે, તે શુદ્ધ-અશુદ્ધ પરિજ્ઞાનનો ઉપાય જાણવો. ટીકા :
तस्यापि चायं वक्ष्यमाणो ज्ञेयः शुद्धाशुद्धप्राप्तिपरिज्ञानोपायः काष्ठादेः, क इत्याह-तत्कथाग्रहणादौ यः शकुनेतरयोः शकुनापशकुनयोः, सत्रिपातः=मीलनम् ।।९।। - ટીકાર્ય :
તા . મીતનમ્ ા તેના પણ=કાષ્ઠના પણ, શુદ્ધ-અશુદ્ધની પ્રાપ્તિના પરિજ્ઞાનનો=જાણવાનો, ઉપાય આ=વસ્થમાણ=કહેવાશે તે જાણવો.
શુદ્ધાશુદ્ધપ્રાપ્તિના પરિજ્ઞાનનો ઉપાય શું છે ? એથી કરીને કહે છે –
તે બેની દલ અને ભૂમિની, કથાઃગ્રહણ માટે પર્યાલોચન, ગ્રહણ અને ‘તિ' શબ્દથી આવયનાદિક લાવવા વગેરે પ્રસ્તુત હોતે છતે જે શકુન અને ઈતરનો શકુન અને અપશકુનનો સવિપાત=મિલન=મેળાપ છે, તે શુદ્ધ-અશુદ્ધની પ્રાપ્તિના પરિજ્ઞાનનો ઉપાય છે. lli અવતરણિકા :
: : ? રૂાદ – અવતરણિકાર્ય :
શકુન અને અશકુન શું છે ? એથી કરીને કહે છે –