________________
૧૩૦.
પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિજ્ઞા | ગાથા-પ-૧-૭ ટીકાર્ય :
ઘર્માઈ ....... વર્ષનાનાનીતિ | ધર્મ માટે ઉઘત એવા પ્રાણી વડે સર્વ પ્રાણીઓની સર્વથા=સર્વ પ્રકારે, અપ્રીતિ ન કરવી જોઈએ. આ પ્રકારે=બીજાને અપ્રીતિ નહિ કરવા વડે, સંયમ પણ શ્રેયકારી છે, અન્યથા નહિ–બીજાને અપ્રીતિ કરવા વડે શ્રેયકારી નથી. આ અર્થમાં ભગવાન ઉદાહરણ છે= સ્વયં જ વર્ધમાનસ્વામી ઉદાહરણ છે. “ત્તિ' શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. પાં અવતરણિકા:
कथमित्याह - અવતરણિકાર્ય :
ભગવાન કેવી રીતે ઉદાહરણરૂપ છે? એથી કરીને કહે છે – ગાથા :
"सो तावसासमाओ तेसिं अप्पत्तियं मुणेऊण ।
परमं अबोहिबीअं तओ गओ हन्तऽकाले वि" ।।६।। ગાથાર્થ -
તે=ભગવાન, તાપસના આશ્રમથી તાપસના આશ્રમમાં રહેવાથી, તેઓને તાપસીને, પરમ=પ્રધાન, અબોધિના બીજભૂત એવી અપ્રીતિ જાણીને ત્યાંથી તાપસના આશ્રમથી, અકાલે પણ=વર્ષાઋતુમાં પણ ગયા. IIII. ટીકા :___ स भगवान् तापसाश्रमात् पितृव्यभूतकुलपतिसम्बन्धिनः, तेषां तापसानामप्रीतिमप्रणिधानं मत्वा मनःपर्यायेण, किं भूतम् ? परमं प्रधानम्, अबोधिबीजं गुणद्वेषेण, ततस्तापसाश्रमाद् गतः, ‘હત' રિ ૩૫લઈને', ગાડપિ=પ્રવૃત્તિ દા ટીકાર્ય :
સ માવા ... પ્રવૃપિ . તે=ભગવાન, કાકા સમાન કુલપતિ સંબંધી તાપસના આશ્રમથી= તાપસના આશ્રમમાં રહેવાથી, તેઓÀતાપસોકે, ગુણતા ઠેષ વડે પરમ=પ્રધાન, અબોધિના બીજભૂત એવી અપ્રીતિને અપ્રણિધાનને, મન:પર્યવજ્ઞાન વડે જાણીને, ત્યાંથીeતાપસના આશ્રમથી, અકાલે પણ=વર્ષાઋતુમાં પણ, ગયા. મૂળ ગાથામાં દત્ત અવ્યય છે, તે ઉપદર્શન અર્થમાં છે. list
જ અહીં અપ્રીતિનો અર્થ જ અપ્રણિધાન કર્યો છે. વિપરીત પ્રીતિ=ધર્મ પ્રત્યે વિપરીત ભાવ તે અપ્રણિધાન છે. પ્રણિધાન આશયરહિત એવો અર્થ અહીં સમજવાનો નથી.