SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞ| ગાથા-૪ ઃ ભૂમિશુદ્ધિ દ્વારઃ અવતરણિકા : शुद्धिमेवाह - અવતરણિકાર્ય - - શુદ્ધિને જ કહે છે, તેમાં પ્રથમ ભૂમિસંબંધી શુદ્ધિને કહે છે – ગાથા - "दब्वे भावे अ तहा सुद्धा भूमी पएसऽकीला य । રિદિયા મિં દોફ મારે તુ” ૪ ગાથાર્થ - દ્રવ્ય અને ભાવના વિષયમાં (યથાક્રમ શુદ્ધિના સ્વરૂપને કહે છે –) તે પ્રકારે=જે પ્રકારે જિનમંદિરથી જીવોને ધર્મની પ્રાપ્તિરૂપ લાભની વૃદ્ધિ થાય છે તે પ્રકારે, પ્રદેશમાં તપસ્વીજનને ઉચિત પ્રદેશમાં, અકીલા=અસ્થિ આદિથી રહિત ભૂમિ, ર=દ્રવ્યથી શુદ્ધ ભૂમિ છે. વળી અન્યને અપ્રીતિથી રહિત ભારે=ભાવથી શુદ્ધ ભૂમિ છે. ટીકા - द्रव्ये भावे च शुद्धा भूमिर्यथासंख्यं स्वरूपमाह-प्रदेशे तपस्विजनोचितेऽकीला वा=अस्थ्यादिरहिता, द्रव्य इति द्रव्यशुद्धा, अप्रीतिरहिता चान्येषां प्राणिनामासनानामसमाधिकारणपरिहारवतीत्यर्थः, भावे तु=भावशुद्धा ।।४।। ટીકાર્ય : ... માવશુદ્ધ I દ્રવ્યવિષયશુદ્ધ અને ભાવવિષયશુદ્ધ ભૂમિ છે. યથાસંખ્ય સ્વરૂપને કહે છે=પ્રથમ દ્રવ્યશુદ્ધ ભૂમિ અને પછી ભાવશુદ્ધ ભૂમિના સ્વરૂપને કહે છે – તપસ્વીજનને ઉચિત પ્રદેશમાં અને અસ્થિઆદિરહિત હાડકાં વગેરેથી રહિત, દ્રવ્યશુદ્ધ ભૂમિ છે અને અન્યને અપ્રીતિરહિત અર્થાત્ નજીકમાં રહેનાર પ્રાણીઓને અસમાધિના કારણના પરિહારવાળી વળી માવે=ભાવશુદ્ધ ભૂમિ છે. મીના વા - અહીં ‘વા'કાર કાર અર્થક છે. ભાવાર્થ : યથાક્રમ સ્વરૂપને કહે છે=પ્રથમ દ્રવ્યશુદ્ધિ બતાવે છે ત્યાર પછી ભાવશુદ્ધિ બતાવે છે.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy