________________
૪૦
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૩ ટીકાર્ચ -
અનીક્ષિતે પુરુત્વાન્ચ અનીપ્સિતને કારણે તા="ત" પદથી, યાવદ્ ઉક્તના અપરામર્શમાં એકતર પરામર્શતા તાત્પર્યગ્રહમાં સંપ્રદાનના પ્રસંગને કારણે=સંપ્રદાનની સંગતિને કારણે, મુખ્યપણાથી અન્યતીથિકના પરામર્શનું જ યુક્તપણું છે.
‘મનીક્ષિતેન’ પછી ‘તા' છે, તે ત’ શબ્દનું તૃતીયા એકવચનનું રૂપ છે. ભાવાર્થ :
‘૩થ'થી પૂર્વપક્ષીને કહેવાનો આશય એ છે કે, ‘સમાં વા મહિi વા' એ બે પદો એકાર્યવાચી છે, તેની જેમ “Mસ્થિ વા મUM સ્થિયેવળ વ Mસ્થિરિહિયારું રિહંતવેદ્યારું વા' – આ ત્રણ પદોને એકાર્યવાચી માનવામાં ન આવે તો ઉપાસકદશાંગના આગળના પાઠમાં જે કહ્યું કે, તેઓને અશન-પાન આદિ કાંઈ આપવું કહ્યું નહિ, તે કથન સંગત થાય નહિ; કેમ કે તેfસ'માં જે ‘ત' પદ છે, તે અવ્યવહિત અંતર વગર પૂર્વોક્ત ચૈત્ય પદાર્થનો પરામર્શક બને, અને પ્રસ્તુતમાં ‘મMસ્થિ વા' ઇત્યાદિ ત્રણેય પદોમાં ચૈત્યપદનું ગ્રહણ અંતિમ પદમાં છે, તેથી ત’ પદથી અવ્યવહિત પૂર્વોક્ત પદાર્થ “ચૈત્ય” પ્રાપ્ત થાય, અને ચૈત્યને અશન-પાનાદિ આપવાનું કથન સંગત થાય નહિ, તેથી તેના નિષેધની સંગતિ થાય નહિ, માટે ‘ઇurોત્થિણ વા' એ ત્રણેય પદોને એકાર્યવાચી કહીએ તો તે અન્યતીર્થિક અર્થક છે. અને અન્યતીર્થિકને દાનાદિનો નિષેધ સંગત થઈ શકે અને તેમ કરવાથી તેનાથી ચૈત્યવંદનાદિની વિધિ પ્રાપ્ત થાય નહિ. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
તેના નિરાકરણરૂપે ગ્રંથકારશ્રી કહે છે કે, પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે પ્રસક્ત એવા ત્રણેયની નત્યાદિનું અવશ્ય નિષેધ્યપણું હોવાથી પદત્રયની એકાWતાનું કહેવું અશક્યપણું છે.
આશય એ છે કે, અન્યતીર્થિક, અન્યતીર્થિકના દેવો અને અન્યતીર્થિકથી પરિગૃહીત અરિહંતની પ્રતિમાઓ એ ત્રણેયમાં નમસ્કારાદિની પ્રસક્તિ છે અર્થાત્ એ ત્રણેયમાં નમસ્કાર માનવાનો પ્રસંગ છે, માટે ત્રણેયમાં નમસ્કાર માનવાની આપત્તિ છે. સમ્યગ્દષ્ટિ જીવ પણ ક્વચિત્ તથાવિધ સંયોગને કારણે કે ભ્રમને કારણે મિથ્યાત્વના ઉદયને પામીને ત્રણેયને નમનાદિ ક્રિયા કરે એ પ્રકારની પ્રાપ્તિ છે. તેથી નત્યાદિના વિષયરૂપે ત્રણેય પ્રસક્ત છે, તેથી તે ત્રણેયને નત્યાદિનું અવશ્ય નિષેધ્યપણું છે; કેમ કે એ ત્રણેયને નમસ્કારાદિ કરવામાં આવે તો મિથ્યાત્વની વૃદ્ધિ થાય. તેથી ત્રણેયને નત્યાદિનું અવશ્ય નિષેધ્યપણું છે, અને તે નિષેધ બતાવવો હોય તો તે ત્રણેય પદોથી જ બતાવી શકાય, તેથી પદયની એકાર્થતાનું કહેવું અશક્યપણું છે, માટે પૂર્વપક્ષીનું કથન બરાબર નથી.
અહીં પ્રશ્ન થાય છે, તો પછી તેઓને અશન-પાન ઇત્યાદિની જે અનુપપત્તિ છે, તેનું શું? તેથી બીજો હેતુ કહે છે -
અનીણિતને કારણે ‘ત' પદથી યાવત્ ઉક્તના અપરામર્શ થયે છતે એકતર પરામર્શના તાત્પર્યના ગ્રહમાં સંપ્રદાનના પ્રસંગને કારણે મુખ્યપણાથી અન્યતીર્થિકના પરામર્શનું જ યુક્તપણું છે.