________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૩
નૃશંસ .... વવનાન્ નૃશંસ અને દુર્બુદ્ધિના પરિગ્રહથી, તમારાથી સર્વ કહેલા આગમથી, અન્ય આગમ અપ્રમાણભૂત છે, એ પ્રમાણે વચન છે.” (અયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકાના ૧૦મા શ્લોકના ઉત્તરાર્ધનું આ કથન
છે.)
આ વચનથી એ પ્રાપ્ત થાય છે કે, જેમનામાં નૃશંસતા=જૂરતા અને દુર્બુદ્ધિ નથી, પરંતુ સબુદ્ધિ છે તેમનાથી ગ્રહણ કરાયેલ જે આગમ હોય તે જ આગમ સદાગમરૂપ છે અને પ્રમાણભૂત છે, જ્યારે અન્યદર્શનવાળા તેવા નહિ હોવાથી તેમનાથી ગ્રહણ કરાયેલ આગમ તે અન્ય આગમ છે, માટે તેને માનનાર સર્વ અન્યતીર્થિક જ છે.
પૂર્વમાં કહ્યું કે, અન્યતીર્થિકથી ગ્રહણ કરાયેલ ચૈત્યનો નિષેધ કરાયે છતે અનિશ્રિત અહ, ચૈત્યના વંદનાદિની વિધિ સ્પષ્ટ સિદ્ધ થાય છે. તે કથનમાં પૂર્વપક્ષી કહે છે – ટીકા :
अथ 'अण्णउत्थिए वा' इत्यादिपदत्रयमेकार्थमेव-'समणं वा माहणं वा' इति पदद्वयवत, अन्यथा 'तेसिं असणं'वेत्याद्यनुपपत्तेस्तत्पदस्याव्यवहितपूर्वोक्तपदार्थपरामर्शकत्वात्, चैत्यानामेव चाव्यवहितपूर्वोक्तत्वात्तेषां दानाद्यप्रसङ्गेन तनिषेधानुपपत्तेरिति चेत् ? न, प्रसक्तानां त्रयाणां नत्यादेरवश्यनिषेध्यत्वात्पदत्रयस्यैकार्थताया वक्तुमशक्यत्वादनीप्सितेन तदा यावदुक्तापरामर्श एकतरपरामर्शतात्पर्यगृहे संप्रदानप्रसङ्गेन मुख्यतयाऽन्यतीर्थिकपरामर्शस्यैव युक्तत्वाच्च । ટીકાર્ય -
ગથ “અખાડસ્થિg ar” ... રૂતિ વેત્ ? “થ'થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, ઉપાસકદશાંગતા પાઠમાં “મને મારા વા' એ પ્રકારે પદદ્વયની જેમ “મ0િમા વા” ઈત્યાદિ પદત્રય કાર્થ જ છે. અન્યથા આ ત્રણ પદો=અસ્થિ વા અસ્થિવાળ વા ગાયિપરિદિગાર્ડ રિહંતફાવું વા – આ ત્રણ પદો, એકાર્યવાચી ન માનો તો, તેસિ સસ' વા ઈત્યાદિ તે સૂત્રમાં આગળ જે કથન છે તેની અનુપપત્તિ-અસિદ્ધિ છે; કેમ કે તેણમાં જે તત્ પદ છે, તેનું અવ્યવહિત પૂર્વોક્ત પદાર્થનું પરામર્શકપણું હોવાથી અને ચૈત્યોનું જ અવ્યવહિત પૂર્વોક્તપણું હોવાથી, તેઓને=ચૈત્યોને, દાનાદિનો અપ્રસંગ હોવાને કારણે તેના વિષેધની=દાનાદિના નિષેધની, અનુપપરિ=અસિદ્ધિ છે.
તેના નિરાકરણરૂપે ગ્રંથકારશ્રી કહે છે –
ન, પ્રોનાં ........ સાવચત્ની, એમ ન કહેવું; કેમ કે પ્રસક્ત એવા ત્રણેયની નત્યાદિનું= નમસ્કારાદિનું, અવશ્ય નિષેધ્યપણું હોવાથી પદત્રયની એકાWતાનું કહેવા માટે અશક્યપણું છે.
અહીં પ્રશ્ન થાય છે, તો પછી ‘સિ મસ વા' ઇત્યાદિ પદની જે અનુપપત્તિ છે, તેનું શું? તેથી બીજો હેત કહે છે –