________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૩
૪૫
ટીકાર્ય :
ગણપતિનાપો યથા - પપાતિકસૂત્રનો આલાપક, જે આ પ્રમાણે છે –
સંવત : રૂત્યાઘધીમતિ અંબડને અરિહંત અને અરિહંત-ચૈત્યોને છોડીને અન્યતીર્થિકોને, અવ્યતીર્થિકના દેવોને, અવ્યતીથિકથી પરિગૃહીત અરિહંત-ચૈત્યોને વંદન કરવા માટે કે નમસ્કાર કરવા માટે કે યાવત્ પર્યાપાસના કરવા માટે કલ્પતાં નથી.
“તિર્યથા' - આની ટીકા આ ઔપપાતિક સૂત્રની ટીકા, આ પ્રમાણે –
‘મUTત્થિણ વારિ .... સાવચા):, અવ્યયૂથિકો, આહત સંઘની=જૈન સંઘવી, અપેક્ષાએ અન્ય બૌદ્ધ વગેરે સમજવા. ‘દયા’ તિ .... દિનપ્રતિમા ફર્થ ! અહંતુ ચૈત્યો જિનપ્રતિમા, એ પ્રમાણે અર્થ સમજવો.
નગ્નત્વ રહંતે ત્તિ .... વર્નાયિત્વેન્ચર્થ: I અરિહંત અને અરિહંત-પ્રતિમાને છોડીને અન્યત્ર (અન્યતીથિકાદિને વંદનનમસ્કારાદિ કરવાં) કલ્પતાં નથી. અહીં જે આ કલ્પતાં નથી' એ પ્રમાણે પ્રતિષેધ છે, તે અરિહંત અને અરિહંત-પ્રતિમાને છોડીને અન્યતીર્થિકાદિને વંદન-નમસ્કારાદિ કરવાં કલ્પતાં નથી, એ પ્રમાણે અર્થ છે.
સ દિ ..... કથીતિ કેમ કે તે=અંબડ, પરિવ્રાજકનો વેષ ધારક છે, આથી કરીને અન્યમૂથિક દેવતાને વંદનાદિના નિષેધમાં અરિહંતોને પણ વંદનાદિનો નિષેધ ન થાય, એથી કરીને “નત્રત્ય' ઇત્યાદિ પાઠ કહેલ છે.
“ત્તિ' શબ્દ ઓપપાતિકના કથનની સમાપ્તિસૂચક છે. ટીકા - _____ अत्रार्हच्चैत्यनतिरम्बडस्य कण्ठत एव विहितेति न्यायाधनभिज्ञस्यापि सुज्ञानमित्थं च सम्यक्त्वालापक एवार्हच्चैत्यानां वन्दननमस्करणयोर्विहितत्वात्पूजाद्यप्यधिकारिणां सिद्धमिति सिद्धान्ते स्फुटमहच्चैत्यपूजाविधानं न पश्यामः सम्यक्त्वपराक्रमाध्ययने स्फुटं फलानभिधानादिति लुम्पकमतं निरस्तम्, 'न पश्याम' इत्यस्य स्वापराधत्वात्, 'नह्ययं स्थाणोरपराधो यदेनमन्धो न पश्यति' इति, सम्यक्त्वालापक एव सूक्ष्मदृष्ट्या दर्शनात् सम्यक्त्वपराक्रमाध्ययनेऽपि (उत्तरा अ. २९ आ. ४) गुरुसाधर्मिकशुश्रूषाफलाभिधानेनैव पूजाफलाभिधानादिति विभावनीयं सूरिभिः (सुधिभिः) ।।६३।। .
અહીં ‘તિ વિભાવનીયં ભૂમિ:' પાઠ છે, ત્યાં ‘તિ વિભાવની સુખઃ' એ પાઠની સંભાવના છે. ટીકાર્ય :
સત્ર.... નિરસ્ત, અહીંયાં=ઔપપાતિક સૂત્રનો જે આલાપક છે તેમાં, વ્યાયાદિના અનભિજ્ઞને પણ અંબાની અહચૈત્યની તતિ કંઠથી જ વિહિત છે=સાક્ષાત્ જ વિહિત છે, એ પ્રકારે સુજ્ઞાન છે અર્થાત્ વ્યાયાદિતા નહિ જાણનારાને પણ સારી રીતે સમજાય તેમ છે, અને આ રીતે સમ્યક્તના