________________
૭૩
પ્રતિમાશતક ભાગ-૩/ શ્લોક-૧૪ भ्यामत्रापि विशेषं विभावय । एतेन ‘पर्यन्तोक्तत्वाज्जघन्यं प्रतिमाश्रयणमित्यपि दुर्वचनं निरस्तम्, ततोऽप्यग्रेऽर्हत्सिद्धपुरस्कारस्योक्तेरिति किमतिपल्लवितेन ? ॥६४।। ટીકાર્ય - -
યહૂર્ત . શાસ્ત્રાર્થતા | સમ્ભાવિત પદ વડે અવિરતસમ્યગ્દષ્ટિતું જ પારિશેષ્યથી ગ્રહણ હોવાને કારણે પ્રતિમાનો સ્પર્શ નથી, એ પ્રમાણે કુમતિ વડે=લુંપાક વડે, જે કહેવાય છે, તે અસ્પૃશ્યતા અસ્પર્શનું ભૂષણપણું હોવાથી દૂષણરૂપ નથી; કેમ કે આલોચના આપવા યોગ્ય આલોચનાદાતા ગીતાર્થતા અસંભવમાં અધ્યાત્મની શુદ્ધિ માટે પ્રતિમાઆશ્રયણનું જ શાસ્ત્રાર્થપણું છે.
ગત્સિદ્ધપુરરસ્થ વિભાવવા અરિહંત-સિદ્ધના પુરસ્કારની ઉત્સર્ગતાનું અવલંબન કરનારા એવા તમને આ=પ્રતિમાનું આશ્રયણ, કેવી રીતે છે? એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે, પશ્ચાદ્ભૂતાદિનું આશ્રયણ પણ કેવી રીતે છે ? એ પ્રમાણે સ્વયં જ તું વિચાર. વક્તાના વિશેષપણાથી પશ્ચાદ્ભૂતાદિનું આશ્રયણ ઉચિત છે એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે, સદ્ભાવ-સ્થાપના અને અસદ્ભાવ-સ્થાપના દ્વારા અહીં પણ=મૂર્તિના પુરસ્કારમાં અને અરિહંત-સિદ્ધના પુરસ્કારમાં પણ, વિશેષતે તું ભાવત કર.
પશ્વાતાશ્રયળ - અહીં પશ્ચાદ્ભૂતાદિમાં “આદિ' પદથી સમ્યગુ ભાવિત દેવતાનું ગ્રહણ કરેલ છે અને ‘પથી અરિહંત-સિદ્ધના પુરસ્કારની ઉત્સર્ગતાનું અવલંબન કેવી રીતે થાય એનો સમુચ્ચય છે.
ન .... ગતિપત્નવિર્તન ? || આતા દ્વારા=“અત્રિપુરારી .... વિભાવર" સુધીનું કથન કર્યું એના દ્વારા પર્યત્તમાં ઉક્તપણું હોવાને કારણે પ્રતિમાનું આશ્રયણ જઘન્ય છે, એ પ્રકારનું પણ દુર્વચન નિરસ્ત જાણવું. તેમાં હેતુ બતાવે છે –
તતોડપિ તેનાથી પણ=પ્રતિમાના આશ્રયણથી પણ, આગળમાં અરિહંત-સિદ્ધતા પુરસ્કારની ઉક્તિ છે.
તિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે.
વધારે ચર્ચા કરવાથી શું? અર્થાત્ આટલા જ કથનથી સિદ્ધ થાય છે કે, પ્રતિમા શાસ્ત્રસંમત છે. II૬૪i ભાવાર્થ :
કુમતિ એવો લુપાક કહે છે કે, પ્રસ્તુત વ્યવહારસૂત્રમાં સમ્યગુ ભાવિત પદ વડે અવિરતસમ્યગ્દષ્ટિનું જ ગ્રહણ થાય છે; કેમ કે આચાર્ય-ઉપાધ્યાયાદિના વર્ણન પછી છેલ્લે પચ્ચાસ્કૃતનું વર્ણન કર્યું છે, ત્યાર પછી સમ્યગુ ભાવિત પાસે આલોચના કરવી તેમ કહ્યું છે, તેથી પરિશેષરૂપે અવિરતસમ્યગ્દષ્ટિ જ પ્રાપ્ત થઈ શકે અર્થાત્ અવિરતસમ્યગ્દષ્ટિ દેવતાઓ જ પ્રાપ્ત થઈ શકે, તેથી પ્રતિમાનો સ્પર્શ નથી અર્થાત્ સમ્યગુ ભાવિત વિશેષણ દ્વારા પ્રતિમાનું ગ્રહણ થતું નથી. લંપાકનું આ કથન અનુચિત છે, એ બતાવવા માટે ગ્રંથકારશ્રી