________________
૭૨
ટીકાર્ય ઃ
अत्र વ્યાઘ્યેયમ્ । અહીંયાં=પૂર્વમાં બતાવેલ વ્યવહારસૂત્રના આલાપકમાં=‘સમાં માવિયાડું એ પ્રકારના વિશેષણ વડે જ દેવતા અને ચૈત્યોનું ‘અહં ચ મોળાવસ’ એ પ્રકારના દશવૈકાલિક સૂત્રના કથનમાં પુત્રીનો જેમ આક્ષેપ થાય છે, તેની જેમ આક્ષેપ થતો હોવાથી વિશેષ્ય દ્વયના=બે વિશેષ્યના, અનુરોધથી આવૃત્તિ કરીને=સમાંં ભાવિસારૂં એ પદની આવૃત્તિ કરીને, વ્યાખ્યા કરવી.
.....
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૪
વ્યવહારસૂત્રના આલાપકમાં ‘સમ્મે ભાવિઆરૂં’ એ પ્રકારનું કથન કર્યું છે, પરંતુ ત્યાં વિશેષ્યનો કોઈ નિર્દેશ કર્યો નથી. ત્યાં એ કહ્યું છે કે, જ્યાં સમ્યગ્ ભાવિતને જુઓ, ત્યાં આલોચનાદિ ક૨વાં જોઈએ. તેથી ‘સમાં ભાવિમારૂં’ વિશેષણ વડે જ દેવતા અને ચૈત્યોનો આક્ષેપ થાય છે, અને આથી જ વ્યવહારસૂત્રની વૃત્તિમાં આલોચના લેવા માટે પશ્ચાત્કૃતના કથન પછી સમ્યગ્ ભાવિત દેવતાનું કથન કર્યું, અને ત્યાર પછી સમ્યગ્ ભાવિત ચૈત્યનું કથન કર્યું છે.
-
અહીં વિશેષણ દ્વારા વિશેષ્યનો આક્ષેપ દશવૈકાલિક સૂત્રના આ કથન પ્રમાણે થાય છે अहं च મોગરાય('=અને ભોગરાજાની ‘હું’ એમ કહેવાથી હું કોણ ? તો ત્યાં ‘પુત્રી’ એ પ્રકારના પદનો આક્ષેપ થાય છે. તેમ સમ્યગ્ ભાવિત એમ કહેવાથી એ આકાંક્ષા રહે છે કે, સમ્યગ્ ભાવિત કોણ ? તેથી સમ્યગ્ ભાવિતથી દેવતા અને ચૈત્યોનું ગ્રહણ છે, અને બે વિશેષ્યનો આક્ષેપ થવાને કારણે અન્વય થઈ શકે નહિ. તેથી કહે છે કે, વિશેષ્ય દ્વયના=બે વિશેષ્યના, અનુરોધ વડે કરીને વિશેષણની આવૃત્તિ કરીને—વિશેષણને બે વાર ગ્રહણ કરીને, સૂત્રનું વ્યાખ્યાન કરવું.
અહીં પ્રશ્ન થાય કે, સમ્યગ્ ભાવિત વિશેષણ દ્વારા ફક્ત દેવતાનો આક્ષેપ ન થતાં ચૈત્યનો પણ= પ્રતિમાનો પણ, આક્ષેપ થાય છે, એમ માનવાનું પ્રયોજન શું ? એથી કહે છે –
सम्यग्भावित ન્યાયોપેતમેવ । મનશુદ્ધિના વિશેષ માટે જ જેમ દિયનો=પૂર્વ અને ઉત્તર દિશાનો, પરિગ્રહ છે, તેની જેમ સમ્યગ્ ભાવિત પ્રતિમાનો પુરસ્કાર છે. એથી કરીને ન્યાયોપેત જ છે=સમ્યગ્ ભાવિત વિશેષણ દ્વારા ચૈત્યનું ગ્રહણ કરવું એ ન્યાયસંગત જ છે.
.....
યોગ્ય જીવો બધી પ્રશસ્ત ક્રિયાઓ સ્વયં કરે છે, છતાં પૂર્વ-ઉત્તર એ બે દિશા સન્મુખ કરવાનું વિધાન મનશુદ્ધિની વિશેષતા માટે જ છે. તે જ રીતે આલોચના કરનાર જ્યારે આલોચના આપવા યોગ્ય આલોચનાદાતા આચાર્યાદિને પ્રાપ્ત ન કરી શકે ત્યારે સ્વયં જ આલોચના કરે છે, આમ છતાં મનશુદ્ધિની વિશેષતા માટે તે સમ્યગ્ ભાવિત પ્રતિમાની આગળ કરે તે ન્યાયયુક્ત જ છે.
ટીકા ઃ
यत्तूच्यते कुमतिना सम्यग्भावितपदेनाविरतसम्यग्दृष्टेरेव पारिशेष्येण ग्रहान्न प्रतिमास्पृश इति तदस्पृश्यास्पर्शस्य भूषणत्वान्न दूषणमालोचनादानार्हस्य गीतार्थस्यासंभवेऽध्यात्मशुद्धये प्रतिमाश्रयणस्यैव शास्त्रार्थत्वाद्, अर्हत्सिद्धपुरस्कारस्य कथमिदमुत्सर्गतामवलम्बतामिति चेत् ? पश्चात् - कृताद्याश्रयणमपि कथमिति स्वयमेव विभावय, वक्तृविशेषत्वादिति चेत् ? सद्भावासद्भावा