________________
प्रतिभाशts नाग-3 / Is-१५ च करोति । 'वामं जाणुं अच्चेइ' त्ति-उत्क्षिपतीत्यर्थः । 'दाहिणं जाणुं धरणितलंसि निहटु-निहत्यस्थापयित्वेत्यर्थः । “तिक्खुत्तो मुद्धाणं धरणितलंसि णिवेसेइ 'त्ति निवेशयतीत्यर्थः । ईसिं पच्चुन्नमति २ करतलपरिग्गहिअं अंजलिं मत्थए कटु एवं वयासी-‘णमोत्थु णं अरहंताणं जाव संपत्ताणं, वंदति णमंसति २ जिणघराओ पडिणिक्खमइ' त्ति ।। तत्र वन्दते चैत्यवन्दनविधिना प्रसिद्धन, नमस्यति पश्चात् प्रणिधानयोगेनेति वृद्धाः न च द्रौपद्याः प्रणिपातदण्डकमात्रं चैत्यवन्दनमभिहितं सूत्रे इति सूत्रप्रामाण्यादन्यस्यापि श्रावकादेस्तावदेव तदिति मन्तव्यं चरितानुवादत्वादस्य, न च चरितानुवादवचनानि विधिनिषेधसाधकानि भवन्ति, अन्यथा सूर्याभादिदेववक्तव्यतायां बहूनां शस्त्रादिवस्तूनामर्चनं श्रूयत इति तदपि विधेयं स्यात्, किञ्चाविरतानां प्रणिपातदण्डकमात्रमपि चैत्यवन्दनं संभाव्यते, यतो वन्दते नमस्यतीति पदद्वयस्य वृद्धान्तरव्याख्यानमेवमुपदर्शितं जीवाभिगमवृत्तिकृता विरतिमतामेव प्रसिद्धचैत्यवन्दनविधिर्भवति, अन्येषां तथाभ्युपगमपुरस्सरं कायोत्सर्गासिद्धेस्ततो. वन्दते-सामान्येन, नमस्करोति-आशयवृद्धेः प्रीत्युत्थानरूपनमस्कारेणेति । किञ्च-“समणेण य सावयेण च अवस्सं कायव्वं हवइ जम्हा । अंतो अहोणिसिस्स य तम्हा आवस्सयं णाम" ।। तथा-"जं णं समणो वा समणी वा सावयो वा साविया वा तच्चित्ते, तम्मणे, तल्लेस्से उभओ कालं आवस्सये चिट्ठति तत्तं लोउत्तरियं भावास्सयं” इत्यादेरनुयोगद्वार-वचनात् । तथा सम्यग्दर्शनसम्पन्नः प्रवचनभक्तिमान् षड्विधावश्यकनिरतः षट्स्थानकयुक्तश्च श्रावको भवति' इत्युमास्वातिवाचकवचनाच्च श्रावकस्य षड्विधा-वश्यकस्य सिद्धावावश्यकान्तर्गतं प्रसिद्धं चैत्यवन्दनं सिद्धमेव भवतीति वृत्तौ । टीमार्थ :
अत्रालापका:सीयां द्रौपदी मगवाननी ५० श थनमi, माला छ - "तए णं ..... पडिनिक्खमइ' त्ति ते मत त श्रेष्ठ २।०४४व्या द्रौप यां स्नानघर छ त्यो य छे, त्यां ने સ્નાન કરીને કરાયેલ બલિકર્મવાળી કૌતુક વડે મંગલ પ્રાયશ્ચિત્તવાળી=ચિત્તશુદ્ધિવાળી, શુદ્ધ પ્રાષિક અને મંગલ એવાં વસ્ત્રને સારી રીતે ધારણ કરેલી એવી દ્રૌપદી સ્નાનઘરમાંથી પાછી ફરે છે. પાછી ફરીને જ્યાં જિનગૃહ છે ત્યાં જ જાય છે, ત્યાં જઈને જિનગૃહમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને જિનપ્રતિમાને જોતે છતે પ્રણામ કરે છે, પ્રણામ કરીને મોરપીંછીને ગ્રહણ કરે છે, એ પ્રમાણે જેમ સૂર્યાભદેવ જિનપ્રતિમાને અર્ચન કરે છે અને અર્ચન કરીને યાવત્ ધૂપને ४३ छ, त्यो सुधी .
છે અહીં યાવત્ શબ્દથી અર્થથી આ પ્રમાણે જાણવું – મોરપીંછી વડે જિનપ્રતિમાને પ્રમા છે, સુરભિ ગંધોદક વડે સ્નાન કરાવે છે, ગોશીષચંદન વડે વિલેપન કરે છે, વસ્ત્રો પહેરાવે છે, ત્યાર પછી પુષ્પોની માળા= ગૂંથેલી માળા, ગંધ, ચૂર્ણ, વસ્ત્ર અને આભરણ આરોપણ કરે છે, માલાના સમૂહની રચના થાય તેવો પુષ્પપ્રકર કરે છે, ચોખા વડે દર્પણ આદિ અષ્ટમંગલનું આલેખન કરે છે. (આટલું કથન યાવતું શબ્દથી સમજવું.)
ધૂપને કરીને ત્યાર પછી ડાબા જાનુને ઊંચો કરે છે, જમણા જાનુને પૃથ્વીતલ ઉપર સ્થાપન કરે છે, સ્થાપન કરીને ત્રણ વાર મસ્તકને પૃથ્વીતલ ઉપર નમાવે છે, નમાવીને કાંઈક ઊંચું કરીને કરતલ પરિગૃહીત અંજલિ મસ્તકે કરીને યાવતું આ પ્રમાણે કહે છે.