________________
૧૦૭
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૭
અહીં વિશેષ એ છે કે, નિશ્ચયનયથી તો મિથ્યાષ્ટિથી પરિગૃહીત જિનપ્રતિમા પણ કોઈકને સમ્યત્ત્વનું કારણ બની શકે, તોપણ વ્યવહારનય તો અન્યથી પરિગૃહીત પ્રતિમાને મિથ્યાત્વનું જ કારણ કહે છે. તેથી વ્યવહારનય મિથ્યાદૃષ્ટિથી પરિગૃહીત જિનપ્રતિમાને સમ્યત્વના કારણરૂપે સ્વીકારતો નથી, તેથી મિથ્યાદૃષ્ટિથી પરિગૃહીત જિનપ્રતિમામાં કાર્યનો ઉપચાર થઈ શકે નહિ, તેથી તેને ભાવગ્રામ કહેલ નથી.
સમ્યમ્ભાવિતસમ્યગ્દષ્ટિથી પરિગૃહીત, પ્રતિમાઓનું ભાવગ્રામપણું ઇચ્છાય છે, તેમાં સાક્ષી બતાવે છે - તલુ રવ – તે=સમ્યગ્લાવિત પ્રતિમા, ભાવગ્રામ છે. તે, ત્યાં જ=કલ્પભાષ્યમાં જ, કહેલું છે–
ના ..... ૩વારો” | સમ્યભાવિત પ્રતિમા જ ભાવગ્રામ છે, બીજી નહિ. જોકે ત્યાં=પ્રતિમામાં, ભાવ નથી છતાં કારણમાં કાર્યનો ઉપચાર છે. વ્યાખ્યા :
યા: ..... મખ્યત્ત રૂત્તિ છે જે સમ્યગ્લાવિત=સમ્યગ્દષ્ટિથી પરિગૃહીત, પ્રતિમાઓ છે, તે ભાવગ્રામ કહેવાય છે. ઈતરા=મિથ્યાદષ્ટિથી પરિગૃહીત, પ્રતિમાઓ નહિ. અહીં પ્રશ્ન કરે છે કે, સમ્યગ્દષ્ટિથી પરિગૃહીત પણ પ્રતિમા જ્ઞાનાદિ ભાવશૂન્ય છે, તેથી જો દર્શનશાનાદિરૂપ ભાવ તે ત્યાં=પ્રતિમામાં, નથી, એથી કરીને તેઓ=પ્રતિમાઓ, ભાવગ્રામ થવા માટે કેવી રીતે યોગ્ય છે?
તેનો ઉત્તર આપે છે - તેઓને પણ=પ્રતિમાઓને પણ, જોઈને, આર્દ્રકુમારાદિની જેમ ભવ્ય જીવને સમ્યગ્દર્શનાદિનો ઉદય થતો દેખાય છે, તેથી કરીને ખરેખર કારણમાં કાર્યનો ઉપચાર છે. એથી કરીને તેઓ પણ=પ્રતિમાઓ પણ, ભાવગ્રામ કહેવાય છે.
અન્ય અતિદેશને બતાવતાં કહે છે – ટીકા :
तथा षडावश्यकान्तर्गतश्रावकप्रतिक्रमणसूत्रे साक्षादेव चैत्याराधनमुक्तम् -
'जावंति चेइयाइं उड्ढे अ अहे य तिरिअलोए अ । सव्वाइं ताई वंदे इह संतो तत्थ संताई ।। त्ति चतुश्चत्वारिंशत्तमगाथायामेतच्चूर्णिर्यथा-‘एवं च उवासाए जिणाणं वंदणं काउं संपइ सम्मत्तविसुद्धिणिमित्तं तिलोअगयाणं सासयाऽसासयाणं वंदणं भणइ-'जावंति०'
इत्थ लोओ तिविहो उड्डलोओ, अहोलोओ, तिरियलोओ अ, तत्थ उड्डलोगो सोहम्मीसाणाइआ दुवालसदेवलोगा हिट्ठिमाइया नवगेविज्जा विजयाईणि पंचाणुत्तरमाईणि, एएसु विमाणाणि पत्तेयं -
'बत्तीसट्ठावीसाबारसअट्ठचउरो सयसहस्सा । आरेणं बंभलोआ विमाणसंखा भवे एसा।।१।। पंचासचत्तछच्चे व सहस्सा लंतसुक्कसहस्सारे । सयचउरो आणयपाणएसु तिनेवारणच्चुए।।२।। इक्कारसुत्तरं हिट्ठिमेसु सत्तुत्तरं च मज्झिमए । सयमिगं उवरिमए पंचेव य अणुत्तरविमाणा।।३।। सव्वग्ग चुलसीइसयसहस्सा सत्ताणउईभवे सहस्साइं । तेवीसं च विमाणा-विमाणसंखा भवे एसा।।४।।