________________
૪૯
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૪
અનાયતનરૂપ વર્ષના વડે સદ્ભાવને પ્રાપ્ત કરેલાં એવાં ચૈત્યો સાક્ષી છે જે ક્રિયામાં તે ક્રિયા સમ્યમ્ભાવિત ચૈત્યસાક્ષિક છે.
ભાવાર્થઃ
અહીં સમ્યગ્રભાવિત ચૈત્યો એ કથનથી અનાયતનરૂપ વર્જનાથી સભાવને પ્રાપ્ત થયેલાં જે ચૈત્યો છે, તે ગ્રહણ કરવાનાં છે, એમ કહ્યું, તેનો ભાવ એ છે કે, ભગવાનની ભક્તિ અર્થે યત્ન કરનાર શ્રાવકો પૂરી યતનાપૂર્વક જ્યાં નિષ્પ્રયોજન હિંસાનું વર્જન ક૨વા માટે યતના કરતા હોય તે અનાયતનરૂપ વર્ષના વડે સદ્ભાવને પ્રાપ્ત થયેલાં ચૈત્યો છે, અને તેવા ચૈત્યની સાક્ષીએ પણ સુઆલોચનાનું વિધિશ્રવણ વ્યવહારસૂત્રમાં છે. તેથી સ્થાપનાજિન પ્રમાણ છે.
વળી ‘સ્થાપનાખિનસ્ય અવસેયમ્' સુધીના કથનનું તાત્પર્ય એ છે કે, પૂર્વપક્ષીને ભાવતીર્થંકરમાં ભાવજિવેંદ્રપણું માન્ય છે, પરંતુ સ્થાપનાજિનમાં જિનેંદ્રપણું માન્ય નથી. તેથી ભાવજિનેંદ્રને દૃષ્ટાંત કરીને કહે છે -
સાક્ષાત્ ભાવજિનેન્દ્ર પણ, જે જીવ ભાવજિનેન્દ્રનું અવલંબન લેતો નથી તેને ઉપકા૨ક થતા નથી, અને યોગ્ય જીવોને ભાવજિનેન્દ્ર તરત જ ઉપકારક બને છે, તેથી જે યોગ્ય જીવ ભાવજિનેન્દ્રનું અવલંબન લઈને તેમની ઉપાસના કરે તો તે ઉપાસનાનું ફળ તેને મળે છે. તે જ રીતે યોગ્ય જીવો સ્થાપનાજિનનું અવલંબન લઈને તેની ઉપાસના કરે તો તેની ઉપાસનાનું ફળ પણ તેમને મળે છે. તેથી ભાવજિનેન્દ્ર અને સ્થાપનાજિનેન્દ્ર અવલંબન લેનારને અવ્યભિચારરૂપે આધ્યાત્મિક ભાવના આક્ષેપક છે. માટે લુંપાક જો ભાવજિનેન્દ્રને સ્વીકારતો હોય તો સ્થાપનાજિનને પણ જિનેન્દ્રરૂપે તેણે સ્વીકા૨વા જોઈએ.
ટીકા ઃ
तत्र तुर्याश्रवद्वारे 'सुवन्नगुलिआए' त्ति प्रतीके वृत्तिर्यथासुवर्णगुलिकायाः कृते सङ्ग्रामोऽभूत् । तथा हि -
सिन्धुसौवीरेषु जनपदेषु विदर्भकनगरे उदायनस्य राज्ञः प्रभावत्या देव्याः सत्का देवदत्ताऽभिधाना दास्यभूत् सा च देवनिर्मितां गोशीर्षचन्दनमयीं श्रीमन्महावीरप्रतिमां राजमन्दिरान्तर्वर्त्तिचैत्यभवनव्यवस्थितां प्रतिचरति स्म तद्वन्दनार्थं च श्रावकः कोऽपि देशात्सञ्चरन् समायातः, तत्र चागतोऽसौ रोगेणापटुशरीरो जातस्तया च सम्यक्प्रतिचरितः तुष्टेन च तेन सर्वकामितमाराधितदेवतावितीर्णगुटिकाशतमदायि तथा च तया 'अहं कुब्जा, विरूपा सुरूपा भूयासम्' इति मनसि विभाव्यैका गुटिका भक्षिता, तत्प्रभावाच्च सा सुवर्णगुलिका नाम्ना प्रसिद्धिमुपगता, ततोऽसौ चिन्तितवती - जाता मे रूपसंपद्, एतया च किं भर्तृविहीनया, तत्र तावदयं राजा पितृतुल्यो न कामयितव्यः शेषास्तु पुरुषमात्रमतः किं तैः ? तत उज्जयिन्याः पतिं चण्डप्रद्योतराजं मनस्याधाय गुटिका भक्षिता, ततोऽसौ देवतानुभावात्तां विज्ञाय तदानयनाय हस्तिरत्नमारुह्य तत्रायातः आकारिता च तेन सा, तयोक्तम्, ‘आगच्छामि यदि प्रतिमां नयसि तेनोक्तम्- 'तामहं श्वो नेष्यामि', ततोऽसौ स्वनगरे गत्वा