________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૪
णो चेव णं सारूवियं . ડિવન્તિત્તમ્ । - જો બહુશ્રુત બહુઆગમવાળા સારૂપિકને ન જુએ તો જ્યાં જ બહુશ્રુત, બહુઆગમજ્ઞ પશ્ચાત્કૃતને જુએ તો તેમની પાસે સે=તF=તેને=આલોચકને આલોચન કરવા માટે યાવત્ પ્રતિક્રમણ કરવા માટે કલ્પે છે.
૦
णो चेव पच्छाकडं ડિવન્તેત્તર્ । – જો બહુશ્રુત, બહુઆગમજ્ઞ પશ્ચાત્કૃતને ન જુએ તો જ્યાં જ સમ્યગ્ ભાવિત (દેવતા કે ચૈત્યને) જુએ તો તેમની પાસે આલોચના કરવા માટે, પ્રતિક્રમણ કરવા માટે યાવત્ પ્રાયશ્ચિત્ત સ્વીકારવા માટે કલ્પે છે.
.....
ખો વેવ સમાં માવિયાડું .... ત્તિ વેમિ - જો સમ્યગ્ ભાવિત (દેવતા કે ચૈત્યને) પણ ન જુએ તો ગામની, નગરની, નિગમની રાજધાનીની, ખેટકની, કર્બટની, મંડલની, પટ્ટનની, દ્રોણમુખની, આશ્રમની, સંવાહની, સંનિવેશની બહાર પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ હાથ જોડી, શીર્ષાવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, આ પ્રમાણે કહે - મારા આટલા અપરાધો છે, મેં આટલી વાર અપરાધ કર્યા છે. (આમ) અરિહંતો અને સિદ્ધોની સમીપે (સાક્ષીએ) આલોચના કરે યાવત્ પ્રાયશ્ચિત્ત કરે, એ પ્રમાણે હું કહું છું=ભગવાન કહે છે. (ઉદ્દેશ-૧, સૂત્ર-૩૩)
* વ્યવહારસૂત્રના આલાપકમાં ‘સમાં માવિઆનું ચેઞારૂં પાસેષ્ના’ પાઠ છે, ત્યાં ‘ઘેરૂં’ પાઠ વ્યવહારસૂત્રમાં છે અને પ્રતિમાશતકની હસ્તલિખિત પ્રતિમાં નથી.
नो चेव सम्मं भाविआई चेइआई. .... પાઠ છે, ત્યાં પણ પ્રતિમાશતકની હસ્તલિખિત પ્રતિમાં ‘વેઞરૂં' પાઠ નથી અને ચેઞરૂં નથી તેમ સ્વીકારીએ તો જ આગળમાં ગ્રંથકારશ્રીએ આ આલાપકની ટીકા પૂરી થયા પછી કહ્યું છે કે,
જેમ - ‘અહં ૬ મોરાયસ્મ' એ પ્રકારના દશવૈકાલિકના પાઠમાં પુત્રીનો આક્ષેપ થાય છે, તેની જેમ ‘સમ્મે માવિ' એ વિશેષણ દ્વારા દેવતા અને ચૈત્યરૂપ વિશેષ્યદ્વયનો આક્ષેપ થાય છે, એ વાત સંગત થાય માટે વ્યવહારસૂત્રના પાઠમાં ‘સમાં ભાવિઞારૂં’ પછી બંને સ્થાનમાં ‘વેબદું' પદ સ્વીકારવું ઉચિત નથી.
વ્યવહારસૂત્રની ટીકા આ પ્રમાણે –
अस्यार्थो यथा વદ્યાત્ । આ સૂત્રનો અર્થલેશ, જે આ પ્રમાણે - અન્યતર અકૃત્યસ્થાનનું સેવન કરીને ભિક્ષુ=સાધુ, આલોચના કરવા માટે ઇચ્છે, અને તે આલોચના કરવા માટે ઇચ્છુક (ભિક્ષુ) જ્યાં પોતાના આચાર્યઉપાધ્યાયને જુએ, ત્યાં જ જઈને તેમની પાસે=સમીપમાં, થયેલા અતિચારની આલોચના કરે–વચન વડે પ્રકટ કરે, પ્રતિક્રમણ કરે અર્થાત્ તદ્વિષયક=અતિચારવિષયક, મિચ્છા મિ દુક્કડં આપે.
*****
.....
यावत्करणात् - . પરિબ્રહઃ । નિંદા કરે, ગર્હા કરે, વ્યાવર્તન કરે, વિશોધિ કરે, (પાપના) અકરણરૂપે અભ્યસ્થિત થાય, યથાર્હ=યથાયોગ્ય, તપ:કર્મરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારે, આ બધાનું યાવત્ શબ્દથી ગ્રહણ થાય છે.
તંત્ર .....
ગુરુસાક્ષિમ્ । - ત્યાં=યાવત્' શબ્દથી નિંદા કરે, ગર્હ કરે આદિ કહ્યું ત્યાં, નિંદા કરે એનો અર્થ આત્માની સાક્ષીએ જુગુપ્સા કરે અને ગર્હા કરે એનો અર્થ ગુરુની સાક્ષીએ ગહ કરે.
ૐ ..... પ્રતિનિવńતે । - અહીં નિંદા અને ગર્હા પણ તાત્ત્વિક ત્યારે થાય જ્યારે તેના કરણથી=પાપના કરણથી, પાછો ફરે. તેથી કહે છે વ્યાવૃત્ત થાય અર્થાત્ તે અકૃત્યના પ્રતિસેવનથી વ્યાવૃત્ત થાય=પાછો ફરે.
-
व्यावृत्तावपि • પુનરમ્યુત્તિષ્ઠત્ । વ્યાવૃત્ત થયેલો પણ કરેલા પાપથી ત્યારે મુકાય કે જ્યારે આત્માની વિશોધિ થાય. તેથી કરીને કહે છે - આત્માનું વિશોધન કરે=પાપમળને દૂર કરવા દ્વારા (આત્માને) નિર્મળ કરે, અને તે