________________
પ્રતિમાશતક ભાગ-૩ / બ્લોક-૬૩
૪૩
આશય એ છે કે, તત્ પદથી પૂર્વમાં ઉપાસકદશાંગના પાઠમાં કહેલ ‘મMOિણ વા' ઇત્યાદિ ત્રણેય પદનું ગ્રહણ અનીણિત=ઇચ્છિત નથી. તેથી તત્' પદથી યાવત્ ઉક્તનો અપરામર્શ થાય છે–ત્રણેય પદોનો પરામર્શ થતો નથી–ત્રણે પદોની ઉપસ્થિતિ થતી નથી. પરંતુ જો ‘ત' પદથી એ ત્રણેય પદોનું ગ્રહણ ઈસિત હોત તો ‘ત' પદથી એ ત્રણેયનો પરામર્શ થઈ શકત. પરંતુ એ ત્રણેય પદોમાં દાનક્રિયા સંગત નથી, તેથી એ ત્રણેય પદનું ગ્રહણ તત્' પદથી ઈસિત નથી. તેથી ‘ત' પદ દ્વારા એ ત્રણેય પદોનો પરામર્શ થઈ શકતો નથી. તેથી કોઈ એકતરના પરામર્શમાં તાત્પર્યનો ગ્રહ થાય છે, અને એકતરના પરામર્શમાં તાત્પર્યનો ગ્રહ થયે છતે કયા એક પદનો પરામર્શ કરવો, તે સંપ્રદાનના પ્રસંગને કારણે નક્કી થાય છે અર્થાતુ અશન-પાનાદિ દાનની ક્રિયાનો પ્રસંગ શામાં સંગત થઈ શકે, તેમાં નક્કી થાય છે. તેથી મુખ્યપણાથી= અનુપચરિતપણાથી, અન્યતીર્થિક પરામર્શનું યુક્તપણું છે.
અહીં ઉપચારથી તો અન્યતીર્થિક દેવ કે અન્યતીર્થિક દ્વારા પરિગૃહીત જિનપ્રતિમા પણ પ્રાપ્ત થઈ શકે; કેમ કે અન્ય દેવની આગળ કે અન્યતીર્થિક દ્વારા પરિગૃહીત જિનપ્રતિમા આગળ પણ કોઈ ફળ-નૈવેદ્ય આદિ ધરાવે તો ઉપચારથી તેણે દાન આપ્યું, તેમ કહેવાય. પરંતુ મુખ્યતાથી તો અન્યતીર્થિક સાધુને જ દાન આપી શકાય છે, તેથી તત્' પદથી તેનો જ પરામર્શ કરવો યુક્ત છે, માટે તે ત્રણેય પદો ભિન્નાર્થવાચી હોવા છતાં કોઈ દોષ નથી.
પૂર્વમાં કહ્યું કે, યદ્યપિ ત’ પદ સામાન્યથી અવ્યવહિત પૂર્વોક્ત પદાર્થનો અંતર વગર પૂર્વે કહેલા પદાર્થનો, પરામર્શક બને તેવો નિયમ છે, તોપણ પ્રસ્તુતમાં સંપ્રદાનના પ્રસંગને કારણે અન્યતીર્થિક પરામર્શનું જ યુક્તપણું છે, તે યુક્તિપૂર્વક બતાવ્યું. હવે ‘ત' શબ્દથી અવ્યવહિત પૂર્વોક્ત પદાર્થનો પરામર્શ કરીએ તોપણ ‘ત' શબ્દથી અન્યતીર્થિકનું ગ્રહણ કઈ રીતે થઈ શકે તે બતાવતાં કહે છે – ટીકા - ___ वस्तुतोऽव्यवहितपूर्वोक्तत्वं मौनिश्लोकानुरोधेनाव्यवहितप्राक्कालीनशाब्दबोधानुकूलव्यापारविषयत्वं वाच्यम् तथा च पूर्वमनालप्तेनेत्यत्रान्यतीर्थिकैरित्यस्याध्याहारस्यावश्यकत्वात्तेषामिति तत्पदेनाव्यवहितपूर्वोक्तान्यतीर्थिकपरामर्शो युक्त इति मदुत्प्रेक्षां प्रमाणयन्तु प्रामाणिकाः । ટીકાર્ય :
વસ્તુતઃ પ્રામાણિક વાસ્તવિક રીતે અવ્યવહિત પૂર્વોક્તપણું મૌની શ્લોકના અનુરોધથી= ઉપાસકદશાંગના વચનમાં કહેલ ભગવાનના વચનના અનુરોધથી, અવ્યવહિત પ્રાફકાલીન શાબ્દબોધને અનુકૂળ વ્યાપારવિષયપણું કહેવું અને તે રીતે=અવ્યવહિત પૂર્વોક્તત્વનો અર્થ મૌનીન્દ્ર શ્લોકના અનુરોધથી “અવ્યવહિત પ્રાફકાલીન શાબ્દબોધને અનુકૂળ વ્યાપારવિષયત્વ' કર્યો તે રીતે, પૂર્વમાં અનાલપ્તની સાથે એ પ્રમાણેનું જે કથન છે, એમાં “અવ્યતીર્થિકોની સાથે એ પ્રમાણે અધ્યાહારનું આવશ્યકપણું હોવાથી તેષા' એ પ્રમાણે (પદમાં જે) “ત' પદ છે, તેના વડે અવ્યવહિત પૂર્વોક્ત