________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૨-૬૩ તત્તિ – તે આ પ્રમાણે - હૃતમુનિ . ૩પાવતે । શઠથી વ્યુાહિત મતિવાળા જીવો નાના પ્રકારના ઉપાય વડે પ્રાણીના ઉપઘાતથી=નાશથી, કરાયેલ પાપના વિધ્વંસ માટે ષડ્જવનિકાયનો ઉપઘાત કરનારા અગ્નિરૂપી શસ્ત્રમાં પીપળા, શમી વૃક્ષોની ડાળી, તલ અને ઘી વગેરેને હોમે છે તથા પિતૃપિંડાદિમાં=પિતાને પિંડદાનાદિ આપવામાં, બકરા આદિના માંસથી સંસ્કારિત કરેલા ભોજનાદિ બ્રાહ્મણને આપે છે, અને બ્રાહ્મણે ખાધા પછી શેષબચેલું, તેમના વડે અનુજ્ઞા અપાયેલ પોતે પણ ખાય છે. તે આ પ્રકારે અજ્ઞાનથી ઉપહત=હણાયેલી, બુદ્ધિવાળા, જુદા જુદા પ્રકારના ઉપાયો વડે પાપમોક્ષ માટે=પાપથી છૂટવા માટે, દંડના ગ્રહણ વડે=વધ ક૨વા વડે, પ્રાણીઓને ઉપઘાત કરનારી તે તે ક્રિયાઓને કરતા અનેક સેંકડો ક્રોડ ભવોમાં દુ:ખેથી છૂટી શકે તેવા પાપને જ બાંધે છે.
૩ર
‘ગ્નિ’ વળી ‘અનુવા’ એ પ્રકારે મૂળમાં કહ્યું. તેનાથી બીજી રીતે દંડસમાદાન કરે છે, તે બતાવે છે
किञ्च આવì । પાપથી મોક્ષ=પાપથી છૂટકારો થાય, એ પ્રકારે માનતો દંડ કરે છે, એ પ્રમાણે ઉપરમાં બતાવ્યું. હવે ‘અથવા’થી આશંસા માટે દંડસમાદાન કરે છે, તે બતાવે છે - અથવા આશંસન તે આશંસા, અપ્રાપ્તને પ્રાપ્ત કરવાનો અભિલાષ તે આશંસા, તેના માટે=આશંસા માટે, દંડસમાદાનને કરે છે.
.....
तथाहि અવજ્ઞાતીત્યાવિ । તે આ પ્રમાણે – મને આઅપ્રાપ્તની પ્રાપ્તિ, કાલે, પરમ દિવસે કે પરલોકમાં પ્રાપ્ત થશે. એ પ્રકારે આશંસા વડે ક્રિયામાં પ્રવર્તે છે અથવા ધનની આશાથી વિમોહિત મનવાળાલોલુપ જીવો, રાજાની સેવા કરે છે, ઇત્યાદિ.
ટીકાઃ
नह्येतदुक्तं किमपि देवार्चन इति वृथा तदाश्वासः कुमतीनाम् ।। ६२ ।।
ટીકાર્ય ઃ
ન શ્વેતદ્ ..... મતીનામ્ ।। આમાં કહેવાયેલ=લોકવિજયના દ્વિતીય ઉદ્દેશકના સૂત્રની ટીકામાં કહેવાયેલ, ક્રાંઈ પણ જિનપૂજાવિષયક નથી; એથી કરીને કુમતિઓનો=લુંપાકોનો, તે વિશ્વાસ=આ સૂત્રના બળથી જિનપૂજાને અર્થદંડરૂપે સિદ્ધ કરવાનો વિશ્વાસ, વૃથા=નિષ્ફળ છે. ૬૨।।
અવતરણિકા :
सूत्रान्तरवचनान्याह
અવતરણિકાર્થ :
સૂત્રાન્તરનાં વચનો કહે છે
શ્લોક-૬૨માં પૂજાના વિષયમાં હિંસાના સંભવતું જે પૂર્વપક્ષીનું કથન હતું, તેનું નિવારણ આચારાંગના સૂત્ર દ્વારા કર્યું. હવે ચૈત્યની પર્યાપાસનાના અર્થને સિદ્ધ કરનારાં સૂત્રાન્તરનાં=અન્ય સૂત્રનાં, વચનો કહે છે –