________________
૩૪.
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૩
ટીકાર્ય :
હિં નિશ્વિતં ન મુનિ સપ્તમાંગના વચન વડેaઉપાસકદશાંગના વચન વડે, આનંદની આનંદ શ્રમણોપાસકની તથા ઔપપાતિક ઉપાંગની વાણી વડે પરિવ્રાટમાં=પરિવ્રાજકમાં પ્રધાન જે શ્રાવક અંબડ શ્રમણોપાસક તેની=ઐત્યાંતરની ઉપાસનાને અન્યતીથિકનાં ચૈત્ય અને તેનાથી પરિગૃહીત અહમ્ ચૈત્યની ઉપાસનાને છોડીને રહેલા (આનંદ અને અંબાશ્રમણોપાસકની), નિશ્ચિત વિશેષ કરીનેeતામગ્રહણપૂર્વક,(ભગવાન વડે) વિહિત=કર્તવ્યપણાથી કહેલી, અહમ્ ચૈત્યની ગતિને=નમનને સાંભળીને જે (લંપાક) દુર્મતિ="પ્રતિમા આરાધ્ય નથી” એ પ્રકારે દુમતિને છોડતો નથી, તેને આશ્રિતનું પ્રિયપણું હોવાને કારણે, કોં=જ્ઞાનાવરણીયાદિ કર્મો, છોડતાં નથી, એ પ્રમાણે અવય છે.
હિન્દી .... અનુપપઃ જેમ રઘુવંશમાં “મભૂમિનારા' એ કથનમાં સ્થિતિસ્થ’ અધ્યાહાર છે, તેમ મૂળ શ્લોકમાં “દિત્યા પછી સ્થિત' એ પદ અધ્યાહાર છે; કેમ કે અન્યથા=દિન્તા' પછી સ્થિત’ અધ્યાહાર તરીકે માનવામાં આવે તો ભિન્નકર્તક “વત્તા પ્રત્યાયની અનુપપત્તિ છે.
હિત્ની'માં સ્વી પ્રત્યય સંબંધક ભૂતકૃદંતનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે, એક ક્રિયા કરીને પછી બીજી ક્રિયા તે કરે છે–એક ક્રિયાનો બીજી ક્રિયા સાથે સંબંધ છે, જેમ ‘તત્ર ત્વા માતઃ' ‘ત્યાં જઈને આવ્યો.” તે રીતે પ્રસ્તુતમાં ‘હિત્ના' પ્રયોગ સાથે વિદિતા' નો સંબંધ છે. અહંતુ ચૈત્યની નતિ નમસ્કાર, ભગવાન વડે કર્તવ્યપણાથી વિહિત છે, તેથી વિહિત ક્રિયાના=વિધાન કરાયેલ ક્રિયાના, કર્તા ભગવાન છે, અને હત્યા' ક્રિયાના કર્તા આનંદ શ્રમણોપાસક અને અંબડ શ્રમણોપાસક છે. તેથી ભિન્નકર્તક “વત્તા' પ્રત્યયની પ્રાપ્તિ છે, અને તે સંગત તો જ બને કે, ત્યાં ‘સ્થિત' એ અધ્યાહાર તરીકે રાખવામાં આવે. તે આ રીતે –
ઉપાસકદશાંગના વચન વડે કરીને અન્યતીર્થિક ચૈત્ય અને અન્યતીર્થિકથી પરિગૃહીત=ગ્રહણ કરાયેલ, ચૈત્યની ઉપાસનાને છોડીને રહેલા એવા આનંદ શ્રમણોપાસકને તથા ઔપપાતિક ઉપાંગના વચન વડે કરીને, અન્યતીર્થિક ચૈત્ય અને અન્યતીર્થિકથી પરિગૃહીત ચૈત્યની ઉપાસનાને છોડીને રહેલા એવા અંબડ શ્રમણોપાસકને ભગવાન વડે અહંતુ પ્રતિમાની નતિ નમસ્કાર, કર્તવ્યપણા વડે કહેવાયેલી છે.
અથવા .... ૩૫ઃ અથવા “સ્થિતી અધ્યાહાર તરીકે ન રાખવું હોય તો વ્યાકરણના નિયમ પ્રમાણે અંતર્ભત વર્ણપણું=પ્રેરકપણું હોવાથી, “હિત્ના'નો અર્થ “દાયિત્વા' કરવો. અને એ પ્રમાણે= “દિવા'નો “સાપવિતા' અર્થ કર્યો એ પ્રમાણે, અભિમત એવા અહમ્ પ્રતિમાની તતિનું=નમસ્કારનું, વિધાન, અને અભિમત એવા અવ્યતીથિક પરિગૃહીત ચૈત્ય અને અન્યતીથિક પરિગૃહીત અહંતુ ચૈત્યની ઉપાસનાનું હાપાત્રત્યાગ, (તે) ભગવાન કર્તક થવાથી “વત્તા પ્રત્યાયની ઉપપતિ થશે.
આનંદ શ્રમણોપાસકને અને અંબડ શ્રમણોપાસકને અન્યતીર્થિક ચૈત્ય અને તેમનાથી પરિગૃહીત=ગ્રહણ કરાયેલ, અહંતુ ચૈત્યની ઉપાસનાનો ત્યાગ કરાવીને, અહંતુ ચૈત્યની નતિને કર્તવ્યપણાથી ભગવાન વડે કહેવાઈ છે. તેથી ‘હિત્વા' અને વિહિતા' એ બંને પ્રયોગ ભગવાનકર્તક થવાથી ‘સ્થિત' એ પદ અધ્યાહાર રાખવાની જરૂર રહેતી નથી.