________________
શ્રી ઓઘ-સ્થા
- તેનો જે અનુયોગ થાય તે દ્રવ્યાનુયોગ કહેવાય. દષ્ટિવાદ દ્રવ્યાનુયોગ છે. ગાથામાં લખેલા શબ્દથી ગણધરરચિત સિવાયના નિર્યુક્તિ (અનાર્ષ) પણ સન્મતિતકદિ ગ્રન્થો દ્રવ્યાનુયોગમાં ગણી લેવા. (ઋષિ એટલે પૂર્વધરો. તેઓએ બનાવેલા ગ્રન્થો આર્ષ
કહેવાય. એ સિવાયના ગ્રન્થો અનાર્ષ કહેવાય.) | ૬૫ |
ગાથામાં તથા શબ્દ ક્રમ જણાવનાર છે. “આગમોક્ત પ્રકાર વડે આ ચરણકરણાનુયોગાદિ ક્રમશઃ પ્રધાન છે” આમ પદાર્થ નક્કી થયો.
ક $ E F EFNBBF 10
=
ભા.-૫
वृत्ति : एवं व्याख्याते सत्याह पर:-'चरणे धम्मगणियाणुओगे य दवियणुओगे यत्ति यद्येतेषां भेदेनोपन्यासः क्रियते, तत्किमर्थं चत्वारः' इत्युच्यते, विशिष्टपदोपन्यासादेवायमर्थोऽवगम्यत इति, तथा चरणपदं भिन्नया विभक्त्या किमर्थमुपन्यस्तं ? धर्मगणितानुयोगौ तु एकयैव विभक्त्या, पुनव्यानुयोगो भिन्नया विभक्त्येति, तथानुयोगशब्दश्चैक एवोपन्यसनीयः, किमर्थं द्रव्यानुयोग इति भेदेनोपन्यस्त इति ?
ચન્દ્ર. : પ્રશ્ન : (૧) જ્યારે તમે ગાથામાં ચરણ, ધર્મ, ગણિત, દ્રવ્ય... આ ચારેય શબ્દોનો સ્પષ્ટ જુદો જુદો ઉલ્લેખ કરો છો, ત્યારે પછી વારિ એ સંખ્યાવાચક શબ્દ લખવાની જરૂર જ નથી. કેમકે આ ચરણ-ધર્મ...વગેરે ચાર વિશિષ્ટપદોનો થી જે ઉપવાસ કર્યો છે, તેનાથી જ આ અર્થ જણાઈ જાય છે કે ચાર અનુયોગ છે. વત્તારિ પદ નકામું છે.
ક
E
‘is
૬૫.
E.