________________
શ્રી ઓઘ-યુ
નથી ગભરાતા - એ રીતે બે યમાં નિર્ભયતારૂપી સમાનધર્મને લઈને દેષ્ટાન્ત અપાય છે. એટલે આ સાધર્મેદાન્ત છે. નિર્યુક્તિ
જયારે “આ ક્ષત્રિયો હરણાની જેમ કોઈથી ગભરાનારા નથી.” આ વાક્યમાં ? જેમ હરણિયાઓ બીજાથી ગભરાય ા છે, એમ આ ક્ષત્રિયો ગભરાતા નથી. આ રીતે હરણમાં ભયવત્તા અને ક્ષત્રિયોમાં નિર્ભયતા એમ બે વિરુદ્ધધર્મોને લઈને // ૧૦૪ આ દષ્ટાન્ત અપાય છે. એટલે અહીં વૈધર્મ દષ્ટાન્ત કહેવાય.
પ્રસ્તુતમાં ‘કુંભાદિમાં પણ ત્રિક છે, અને પ્રતિલેખનામાં પણ ત્રિક છે.” એમ બેયમાં ત્રિક હોવારૂપ સમાનધર્મની અપેક્ષાએ અહીં કુંભાદિ દૃષ્ટાન્ત તરીકે દર્શાવાયા છે. એટલે એ સાધર્મેદષ્ટાન્ત છે.
આમ ‘અહીં સાધર્મ્સ દષ્ટાન્ત છે” એ દર્શાવવા માટે મૂળગાથામાં છેલ્લે આપ શબ્દ છે.
ખ્યાલ રાખવો કે “કર્તા કારણ અને કાર્ય પરસ્પર સાપેક્ષ છે” એનો અર્થ જે એવો કર્યો છે કે “એકના અભાવમાં બીજો ET a ન ઘટે તેમાં એ સમજવું કે ધારો કે ચમનભાઈ નામનો કુંભાર છે. હવે ઘટ ન બને એટલે “ચમનભાઈ જ ન હોય, ચમનભાઈ જો સંસારમાં હાજર ન હોય.” એમ નહિ. પણ ચમનભાઈ ઘટ કર્તા ન કહેવાય.
એમ “ઘટની ગેરહાજરીમાં માટી-દંડ વગેરે પણ ન હોય' એમ અર્થ ન સમજવો. પરંતુ ‘ઘટ ન બને તો માટી-દંડ વગેરે એ ઘટકરણ ન કહેવાય.’ એમ અર્થ સમજવાનો છે.)
વળ ૧૦૪ || वृत्ति : इह च 'यथोद्देशं निर्देश' इति न्यायमङ्गीकृत्य प्रतिलेखक आद्यः कर्तृत्वात्प्रधानश्चे