________________
E
શ્રી ઓઘ
वृत्ति : अत्र च ये आभिग्रहिकास्ते प्रहेतव्याः, तेषां त्वभावे - નિર્યુક્તિ
ओ.नि. : अणभिग्गहिए वावारणा उ तत्थ उ इमे न वावारे । // ૫૨૩ /
बालं वड़मगीअं जोगिं वसहं तहा खमगं ॥१४१॥ म 'अणभिग्गहिए'त्ति यैरभिग्रहो न गृहीतस्तान् व्यापारयेद्-गमनाय चोदयेदित्यर्थः । तत्र तु बालं वृद्धं अगीतार्थं योगिनं 'वृषभं' वैयावृत्त्यकरं तथा 'क्षपकं' मासक्षपकादिकम् । एतान्न व्यापारयेद् गमनाय ।
'ક્ષ નિ.-૧૪૧ ચન્દ્ર.: આ વિષયમાં જે અભિગ્રહધારી સાધુઓ હોય તેમને (ગચ્છમાં કેટલાક સાધુઓ આવા અભિગ્રહવાળા હોય કે વસતિ જોવા જવા માટેની, ક્ષેત્રની તપાસ કરવાની જવાબદારી અમારી. જો આવા હોય તો પ્રથમ એમને મોકલવા.) જો
આભિગ્રહિકો ને હોય તો પછી મી ઓઘનિર્યુક્તિ-૧૪૧: ગાથાર્થ : અનભિગ્રહધારીઓને વ્યાપારિત કરવા. પણ તેમાં બાલ, વૃદ્ધ, અગીતાર્થ, યોગી, વૃષભ અને ક્ષેપકને ન મોકલવા.
ટીકાર્થ: આભિગ્રહિકો ન હોય તો પછી જે બીજા સાધુઓ અભિગ્રહ વિનાના છે, તેમને ગમન કરવા માટે પ્રેરણા કરે. વી તેમાં (૧) બાલ (૨) વૃદ્ધ (૩) અગીતાર્થ (૪) યોગોદૃવહન કરનાર (૫) વૃષભ-વૈયાવચ્ચી (૬) માસક્ષપણાદિ તપ કરનાર ah ૫૨૩ ..
F
=
= •
=
હે