Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 827
________________ श्री मोध-त्यु નિર્યુક્તિ f ॥ ८१०॥ ત્રીજા ગામમાં જવું. પણ આવું ત્યારે જ કે જ્યારે આ અવરજવર કરવાનો પુરતો સમય હોય. (નં.૧ ગામમાં રોકાણ છે, નં. ૨ ગામમાં જતી વખતે ઉપાશ્રયમાં કહીને જાય છે. કે નં.૨ ગામમાં ગોચરી જાઉં છું.” પણ ત્યાં ગયા બાદ ત્યાં ગોચરી ન મળવાદિ કારણોસર નં.૩ ગામમાં જવું પડે અને સંદેશો આપનાર કોઈ ન મળે તો સીધા નં.-૩ ગામમાં ન જવું. પણ નં.૧ ગામમાં પાછા આવી ઉપાશ્રયમાં કહેવું કે – “નં.-૩ ગામમાં જઉં છું.” અને પછી નં.૩ ગામમાં જવું. હવે જો આ સંદેશો નં.૧ ગામમાં પહોંચાડનાર કોઈ હોય તો એના દ્વારા જ સંદેશો મોકલાવી પોતે સીધો નં.૨ ગામથી નં.૩ ગામમાં જાય.) वृत्ति : यदुक्तं एतानि कार्याणि तत्र ज्ञात्वाऽन्यत्र ग्रामे व्रजन्ति तानि प्रदर्शयन्नाह - ओ.नि. : दूरदिअखुडुलए नव भड अगणी य पंत पडिणीए । पाउग्गकालइक्कम एक्कगलंभे अपज्जत्तं ॥२४५॥ प्रथमं गाथार्द्ध सुगम, एतानि दूरस्थितादीनि कारणानि अर्द्धपथ एव जानाति, कदाचिद्गतः सन्, तथा 'पाउग्ग'त्ति तत्र ग्रामे प्रायोग्यमाचार्यादीनां न लब्धं ततोऽन्यत्र व्रजति, 'कालातिक्रमो' भिक्षाकालस्यातिक्रमो जातः, एकस्य वा साधोस्तत्र भोजनलम्भः जातस्ततोऽन्यग्रामे व्रजन्ति । 'अपज्जत्तं 'ति न वा पर्याप्त्या तत्र भक्तं संजातं अथवा भक्तं लब्धं पानकं न लब्धं, एभिरनन्तरोक्तैः कारणैरन्यग्रामं व्रजन्तीति ॥ स .-२४५ वी॥८१०॥

Loading...

Page Navigation
1 ... 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862