________________
=
'b
#
#
E
F
શ્રી ઓઘ-ચ મો.નિ. : ઈન્થિ હોડ઼ મત્ત વિકિ પકિદે સર્વ દોડા નિર્યુક્તિ
पाउग्गायरियाई मत्ते बिइए उ संसत्तं ॥२५२॥ ૮૨૬
१०"एकस्मिन्यात्रके भक्तं गहाति द्वितीये च पतद्ग्रहे द्रवं भवति । तथा 'पाउग्गायरियाई मत्ते 'त्ति प्रायोग्यमाचार्यादीनामेकस्मिन्मात्रके भक्तं गृह्यते 'बितिए उ संसत्तं' द्वितीये मात्रके संसक्तं किञ्चित्पानकं गृह्यते ॥ ચન્દ્ર, ઃ (૧) સંઘાટકે કઈ વસ્તુ કયા પાત્રામાં લેવી ? (૨) પ્રથમાલિકા કરવામાં શું યતના કરવી એ બેનું હવે /
નિ.-૨૫૨ પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૨૫૨ : ગાથાર્થ : એક પાત્રામાં દ્રવ, પાણી હોય. એક માત્રકમાં આચાર્યાદિ પ્રાયોગ્ય વસ્તુ અને બીજી | ' માત્રકમાં સંસક્ત વહોરવું.
ટીકાર્થ: (દરેક સાધુ પાસે એક પાત્રક અને એક માત્રક (પાત્રા કરતા નાનું પાત્રુ તે માત્રક) હોય. એટલે એક સંઘાટક પાસે કુલ ૨ પાત્રા અને ૨ માત્રક હોય. તેમાં) એક પાત્રામાં ભોજન લે, બીજા પાત્રામાં પાણી લે. આચાર્યાદિને અનુકૂળ ભોજન એક માત્રકમાં લે અને બીજા માત્રકમાં સંસા, જીવયુક્ત છે તેવી શંકાવાળું કંઈક પાણી વહોરે. (જે પાણીમાં જીવાદિ હોવાની શંકા હોય તે આ સ્વતંત્ર માત્રકમાં જ વહોરવામાં આવે. ઉપાશ્રયાદિ સ્થાને જઈ ધ્યાનથી જોઈ જો જીવ ન હોય તો
વળ ૮૨૬ .. Eવાપરે, નહિ તો ઉચિત વિધિ કરે.)
=