Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 859
________________ આ શ્રી ઓઘ- ચ નિર્યુક્તિ ur || ૮૪૨ |_ થઈ ગઈ કે પછી તેને જીવો વિનાની શુદ્ધ કરવી પણ શક્ય ન બને. (નિગોદાદિ થઈ જાય, ત્યારે આવું બને) એટલે એના વડે તીર્થકરની આજ્ઞા ભાંગેલી થાય. તે દ્રવ્ય = ઉપકરણ અપરિભોગવાળું, વાપરી ન શકાય તેવું થાય. એ જ રીતે આચાર્ય વડે બીજો સાધુ પ્રતિલેખન કરવા માટે કહેવાયો. તેના વડે બધું જ કરાયું અને એટલે તીર્થકરની આજ્ઞા પણ પળાઈ. અને વસ્ત્રાદિ એ પરિભાગયોગ્ય, વપરાશયોગ્ય થયા. નિ.-૨૬૨ वृत्ति : अमुमेवार्थमुपसंहरन्नाह - ओ.नि. : तित्थयरा रायाणो साह आरक्खि भंडगं च पुरं । तेणसरिसा य पाणा तिगं च रयणा भवो दंडो ॥२६२॥ सुगमा ॥ उक्ता छद्मस्थविषया द्रव्यप्रत्युपेक्षणा ॥ - ક = ચન્દ્ર,ઃ આ જ અર્થનો ગાથામાં ઉપસંહાર કરતાં કહે છે કે ઓઘનિર્યુક્તિ-૨૬૨ : ગાથાર્થ : તીર્થકરો રાજા છે. સાધુઓ આરક્ષક છે. ઉપકરણ નગર છે. ચોર જેવા જીવડા છે. ત્રિક (જ્ઞાનાદિ) એ રત્નો છે. સંસાર એ દંડ છે. ટીકાર્થઃ સ્પષ્ટ છે. ahi ૮૪૨ =

Loading...

Page Navigation
1 ... 857 858 859 860 861 862