________________
શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ
// ૮૪૩ ll
-
A
નિ.-૨૬૩
છબસ્થસંબંધી દ્રવ્યપ્રભુપેક્ષણા કહેવાઈ ગઈ. वृत्ति : इदानीं भावप्रत्युपेक्षणां प्रतिपादयन्नाह - ओ.नि. : किं कय किं वा सेसं किं करणिज्जं तवं च न करेमि ।
पुव्वावरत्तकाले जागरओ भावपडिलेहा ॥२६३॥ सुगमा ॥ नवरं 'पुव्वावरत्तकाले 'त्ति पूर्वरात्रकाले रात्रिप्रहद्धयस्याद्यस्यान्तः उपरिष्टादपररात्रकालस्तस्मिन् जाग्रतःचिन्तयतः । एवमुक्ता छद्मस्थविषया भावप्रत्युपेक्षणा, तद्भणनाच्च भणिता प्रत्युपेक्षणा,
ચન્દ્ર.: હવે ભાવપ્રપેક્ષણાનું પ્રતિપાદન કરતા કહે છે.
ઓઘનિયુક્તિ-૨૬૩ઃ ગાથાર્થ: કર્યું? શું બાકી ? અને શું કરણીય તપ નથી કરતો ? પૂર્વરાત્રિ અપરાત્રિ સમયે જાગનારાની ભાવપ્રતિલેખના છે.
ટીકાર્થ : સ્પષ્ટ જ છે. માત્ર પૂત્રવરત્તાને શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે આદ્યરાત્રિ રૂપ બે પ્રહરમમાણ રાત્રિનો અંતભાગ એ પૂર્વરાત્રિ, અને એના ઉપરનો કાળ=અપરરાત્રિ= છેલ્લા બે પ્રહર. દા.ત. પૂર્વરાત્રિ બાર વાગ્યાનો સમય અપરાત્રિ એટલે બાર પછીનો સમય. નાત: એટલે કે ચિંતન કરનાર.
=
=
= 'A
R
ht
ah ૮૪૩ L