Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 857
________________ શ્રી ઓઘ- નિર્યુક્તિ - ni || ૮૪o || सोहेलं, ततो तेण तित्थयराणाभंगो कतो, तं च दव्वं अपरिभोगं जायं, एवं अण्णो भणितो, तेण य सव्वं कयं । तित्थयराणा य कया, वत्थं च परिभोगं जायं ॥ ચન્દ્ર.: હવે છvસ્થની દ્રવ્યપ્રભુપેક્ષણાને કહે છે. ઓઘનિર્યુક્તિ-૨૬૧: ગાથાર્થ : છમસ્થોને તો સંસક્ત કે અસંસક્ત બધાય વસ્ત્રાદિની પ્રતિલેખના હોય. હે નોદક ! જેમ ભમતો અને નહિ ભમતો કોટવાલ. ટીકાર્થ : છબસ્થોને તો સંસક્તદ્રવ્યસંબંધી અને અસંસક્તદ્રવ્ય સંબંધી બેય પ્રત્યુપેક્ષણા હોય. (વસ્ત્ર જીવવાનું બનેલું છે. નિ.-૨૬૧ હોય તો તો પ્રતિલેખનાદિ દ્વારા જીવને દૂર કરવો જ. પણ જે વસ્ત્રાદિ જીવવાળા ન બનેલા હોય. તેની પણ રોજ બે ટાઈમ પ્રત્યુપેક્ષણા કરવી, એ આશય છે.) આ પ્રશ્ન : સંસક્ત વસ્ત્રાદિની પ્રત્યુપેક્ષણા કરવી તો બરાબર છે. પણ અસંસક્તની પ્રત્યુપેક્ષણા શા માટે કરવી ? ઉત્તર : જેમ ફરતા આરક્ષકને રાજાનો પ્રસાદ મળ્યો અને નહિ ફરતા આરક્ષકને રાજા તરફથી વિનાશ મળ્યો, તેમ અહીં પણ જાણવું. તે આ પ્રમાણે - કોઈક નગર હતું. ત્યાં એક રાજા હતો. તેણે ચોરોનો નિગ્રહ કરવા માટે આરક્ષકની સ્થાપના કરેલી. વા તે એક દિવસ આખા નગરમાં રાત્રે ચોકી કરતો ફરે છે. એમ બીજા અને ત્રીજા દિવસે ફરે છે. પણ કોઈપણ ચોરને જોતો વળ ૮૪૦

Loading...

Page Navigation
1 ... 855 856 857 858 859 860 861 862