Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 855
________________ ' શ્રી ઓઘ-ન્યુ નિર્યુક્તિ || ૮૩૮ f (વેદનીયકર્મ એટલે વેદવાયોગ્ય=ભોગવવા યોગ્ય કર્મ ! નામ-ગોત્ર અને વેદનીય એ ત્રણે ય કેવલીઓને ભોગવવા મૈં યોગ્ય છે. એટલે એ બધા વેદનીય શબ્દથી લેવાશે. આયુષ્યનો તો જુદો ઉલ્લેખ કરેલો જ છે. એટલે વેદનીય શબ્દથી એ ન લેવાય.) મ Y જિનો સમુદ્ધાતને પામે. ટીકાર્થ : કેવલીઓને જ્ઞાનથી જો એમ દેખાય કે એમનું વેદનીયકર્મ ઘણું વધારે છે, અને એની સામે આયુષ્ય કર્મ ઓછું છે તો એ જાણીને કેવલીઓ સમુદ્દાત કરે. भ પ્રશ્ન : આ તો કર્મરૂપી દ્રવ્યની જ પ્રત્યુપેક્ષણા છે ને ? આને ભાવપ્રત્યુપેક્ષણા શી રીતે કહેવાય ?) ઉત્તર ઃ અહીં કર્મનો ઉદય એ ભાવ છે. એટલે કે ઔયિક ભાવ છે. એટલે તેની પ્રત્યુપેક્ષણા (તે ઉદયને દૂર કરવા રૂપ) એ ભાવપ્રત્યુપેક્ષણા કહેવાય. આમ કેવલીની ભાવપ્રત્યુપેક્ષણા કહેવાઈ ગઈ. वृत्ति : इदानीं छद्मस्थद्रव्यप्रत्युपेक्षणामाह યોનિ : 1 संसत्तमसंसत्ता छउमत्थाणं तु होइ पडिलेहा । चोयग जह आरक्खी हिंडिताहिंडिया चेव ॥ २६९ ॥ પા # Dr સનિ.-૨૬૧ भ '' व ओ 귀 || ૮૩૮ || L

Loading...

Page Navigation
1 ... 853 854 855 856 857 858 859 860 861 862