________________
E
F
=
=
=
નિ.-૨૫૭
શ્રી ઓઘ-યુ
द्विविधा प्रत्युपेक्षणा भवति, कतमेन द्वैविध्येनेत्यत आह-छद्मस्थानां संबन्धिनी केवलिनां च, सा चैकैका द्विविधा નિર્યુક્તિ अभ्यन्तरा बाह्या च । याऽसौ छद्मस्थानां सा द्विविधा-अभ्यन्तरा बाह्या च, याऽपि केवलिनां साऽपि अभ्यन्तरा बाह्या
" च । 'दव्वे य भावे य'त्ति याऽसौ बाह्या प्रत्युपेक्षणा सा द्रव्यविषया, याप्यसौ अभ्यन्तरा सा भावविषयेति । | ૮૩૩ ll -
- ચન્દ્ર, ઃ હવે જે પૂર્વે કહેલું કે “હવે પ્રતિલેખનને કહીશું” (૨૫૬મી નિ.ગાથામાં) તે પ્રતિલેખનાનું જ વ્યાખ્યાન કરતા. Sએ કહે છે કે –
- ઓઘનિર્યુક્તિ-૨૫૭: ગાથાર્થ : બે પ્રકારે પ્રતિલેખના છે. (૧) છબસ્થોની (૨) કેવલીઓની, તે અત્યંતર અને બાહ્ય એમ બે બે પ્રકારે છે. દ્રવ્યમાં બાહ્ય અને ભાવમાં અભ્યત્તર.
ટીકાર્થ : પ્રત્યુપેક્ષણા બે પ્રકારે છે. પ્રશ્ન : કયા બે પ્રકારે છે ? ઉત્તર : છદ્મસ્થોના સંબંધી અને કેવલીઓના સંબંધી એમ બે પ્રકારે છે.
તે એક એક પાછી બે પ્રકારે છે. (૧) અભ્યન્તરા (૨) બાહ્યા છદ્મસ્થોની જે પ્રતિલેખના છે તે બે પ્રકારે છે (૧) અભ્યત્તર અને (૨) બાહ્ય અને જે કેવલીઓની પ્રતિલેખના છે, તે પણ બે પ્રકારે છે. (૧) અભ્યત્તરા (૨) બાહ્યા.
જે આ બાહ્ય પ્રત્યુપેક્ષણા છે, તે દ્રવ્યસંબંધી હોય છે. જે વળી અભ્યન્તરા હોય છે, તે ભાવસંબંધી હોય છે.
=
*
ahi ૮૩૩ ||