Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 849
________________ શ્રી ઓઘ-ચ સ્થાનસ્થિત દ્વારા કહેવાઈ ગયું. તેનું કથન કરવા દ્વારા ૧૭૭મી સંગાર... ગાથાનું વ્યાખ્યાન થઈ ગયું. તેનું પ્રતિપાદન નિર્યુક્તિ કરવાથી તમારા.... એ ગાથા કહેવાઈ અને તેના પ્રતિપાદન દ્વારા અનેક પ્રત્યુપેક્ષક એ દ્વાર પણ કહેવાઈ ગયું. અને તેના v પ્રતિપાદનથી પ્રત્યુપેક્ષક દ્વાર પૂર્ણ થયું. || ૮૩૨ ll | (ઓઘનિર્યુક્તિ-ગાથા.૨ માં પ્રતિલેખનાદિ ૭ મુખ્ય દ્વારા બતાવેલા. એ પછી પ્રતિલેખના નામના પ્રથમ દ્વારમાં (૧) v પ્રતિલેખક (૨) પ્રતિલેખના (૩) પ્રતિલેખિતવ્ય એ ત્રણ દ્વારો ઓઘનિર્યુક્તિ-ગાથા-૪માં બતાવેલાં. તરત ગાથા પમાં એક | જ પ્રતિલેખક (=પ્રત્યુપેક્ષક) અને અનેક પ્રત્યુપેક્ષક... એમ બે ભેદ દર્શાવેલા. એમાં એક પ્રત્યુપ્રેક્ષકના વર્ણન બાદ અનેક vi પ્રત્યુપેક્ષકનું વર્ણન ચાલતું હતું. તેમાં ૧૭૭મી ઓઘનિયુક્તિ ગાથામાં સંગારાદિ ૬ મુખ્ય દ્વારા દર્શાવેલા. એમાનું છઠ્ઠું સ્થાન નિ.-૨૫૭ સ્થિત દ્વાર ૨૫૫મી ગાથામાં પૂર્ણ થયું. એ પૂર્ણ થવાથી એ ૧૭૭મી ગાથાનું વર્ણન પૂર્ણ થયું. એ પૂર્ણ થવાથી અનેક | 'ir પ્રત્યુપેક્ષક દ્વાર પૂર્ણ થયું. એ પૂર્ણ થવાથી પ્રતિલેખના નામના મુખ્ય પ્રથમ દ્વારનું પ્રથમ દ્વારા પ્રત્યુપેક્ષક દ્વાર પૂર્ણ થયું. અને એ 3 એટલે હવે ત્યારબાદ પ્રતિલેખના નામના મુખ્ય દ્વારનું જ ગાથામાં બતાવેલ બીજુ દ્વાર પ્રતિલેખના બતાવવાની શરુ કરે છે.) વૃત્તિ : તત્ર યદુમ્ - ‘ત્તો, સ્નેહvi વોરું' તામિલાન શ્રાધ્યાનયત્રદ - ओ.नि. : दुविहा खलु पडिलेहा छउमत्थाणं च केवलीणं च । अब्भितर बाहिरिआ दुविहा दव्वे य भावे य ॥२५७।। | ૮૩૨ TI છે, પ *

Loading...

Page Navigation
1 ... 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862