Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 851
________________ श्रीसोध वृत्ति : तत्र केवलिप्रत्युपेक्षणां प्रतिपादयन्नाह - નિર્યુક્તિ ओ.नि. : पाणेहि उ संसत्ता पडिलेहा होइ केवलीणं तु । ॥८७४ संसत्तमसंसत्ता छउमत्थाणं तु पडिलेहा ॥२५८॥ प्राणिभिः संसक्तं यद्रव्यं तद्विषया प्रत्युपेक्षणा भवति केवलिनां, 'संसत्तमसंसत्त'त्ति संसक्तद्रव्यविषया तथा " असंसक्तद्रव्यविषया च छद्मस्थानां प्रत्युपेक्षणा भवतीति । आह-'यथोपन्यासस्तथा निर्देश' इति न्यायात्प्रथमं छद्मस्थानां." व्याख्यातुं युक्तं पश्चात्केवलिनामिति, उच्यते, प्रधानत्वात्केवलिनां प्रथमं व्याख्या कृता पश्चाच्छद्मस्थानामिति, आहतत्कथं प्रथममेवैवमुपन्यासो न कृतः ? उच्यते, तत्पूर्वकाः केवलिनो भवन्तीत्यस्यार्थस्य ज्ञापनार्थमिति ॥ ચન્દ્ર. ઃ તેમાં કેવલિપ્રપેક્ષણાનું પ્રતિપાદન કરતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૨૫૮: ગાથાર્થ : કેવલીઓને પ્રાણો વડે સંસકત એવી પ્રતિલેખના હોય છે. છાસ્થોને તો સંસક્ત અને - અસંસક્ત એમ બે પ્રતિલેખના હોય છે. Rી ટીકાર્થ : જે વસ્ત્રાદિ દ્રવ્ય જીવો વડે સંસક્ત હોય, કેવલીઓને તે જ દ્રવ્યોની પ્રત્યુપેક્ષણા હોય જ્યારે છાસ્થોને તો જીવો વડે સંસકત દ્રવ્ય હોય કે જીવો વિનાનું દ્રવ્ય હોય, બે યની પ્રત્યુપેક્ષણા હોય છે. वा॥८३४॥

Loading...

Page Navigation
1 ... 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862