Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 844
________________ न्यु ओ.नि. : जइ रिक्को तो दवमत्तगंमि पढमालियाए करणं तु । નિર્યુક્તિ संसत्तगहण दवदुलहे य तत्थेव जं पत्तं ॥२५३॥ ॥८२७॥ | यदि रिक्तः संसक्तद्रवमात्रकस्ततस्तस्मिन् प्रथमालिकायाः करणं 'संसत्तगहणे 'त्ति, अथ तस्मिन् द्रवमात्रके म संसक्तद्रवग्रहणं कृतं ततस्तत्रैव पात्रके यत्प्रान्तं तद्भुङ्क्ते । 'दवदुल्लहे यत्ति अथवा दुर्लभं पानकं तत्र क्षेत्रे ततश्च तत्रापि ण संसक्तमात्रके पानकेनाक्षणिके सति 'तत्थेव'त्ति तस्मिन्नेव भक्तपतद्ग्रहे यत्प्रान्तं तद्धस्तेनाकृष्यान्यस्मिन् हस्ते कृत्वा समुद्दिशति । यन्द्र. : मोधनियुस्ति-२५3 : गाथार्थ : d मासीहोय तो पीना मात्र न. ४२वी. (शेष टीसर्थथा स्पष्ट નિ.-૨૫૩ व थशे.) ટીકાર્થ : જો સંસક્તજલ લેવા માટેનું માત્રક ખાલી હોય, તેમાં કંઈ વહોર્યું ન હોય તો એમાં જ પ્રથમાલિકા કરે. પણ જો તે દ્રવમાત્રકમાં સંસક્તદ્રવનું ગ્રહણ કરી લીધું હોય તો પછી તે જ પાત્રામાં જે પ્રાન્ત, નબળી, સામાન્ય વસ્તુ હોય તે वापरे. અથવા તો આવું બને કે તે ક્ષેત્રમાં પાણી દુર્લભ હોય અને એટલે સંસક્ત પાણી પણ વહોરવું પડેલું હોય તો એ માત્રક વી ૮૨૩ો

Loading...

Page Navigation
1 ... 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862