________________
미
શ્રી ઓઘ
નિર્યુક્તિ
|| ૮૨૫॥
ઉત્તર : જ્યારે ભિક્ષાવેળા થઈ જ ન હોય ત્યારે સૂકુ પાકું લઈને પ્રથમાલિકા કરી લે. (એંઠુ ન થાય એ રીતે વાપરવાની મૈં વિધિ આગળ બતાવશે.)
એ ભોજન એંઠુ થાય. (સાધુ પાસે બે જ પાત્રા છે. તરપણી-ચેતનો તે વખતે ન હતા. એક પાત્રામાં પાણી અને બીજામાં ભોજન હોય. હવે જો ત્યાં પાત્રામાં થોડુંક વહોર્યા બાદ ત્યાં જ વાપરે તો એ પાસું એંઠુ થઈ જાય. પછી પાછું એ પાત્રામાં બીજું વહોરીને લાવે તો એ તો એંઠું જ ગણાય ને ?)
પ્રશ્ન : આ સાધુ પ્રથમાલિકા કેટલા પ્રમાણની કરે ? કેટલું ખાય ?
ઉત્તર : બે પ્રકારની પ્રથમાલિકા હોય છે. (૧) કોળીયાઓ વડે (૨) ભિક્ષા વડે.
स्म
वृत्ति : इदानीं तेन सङ्घाटकेन किं वस्तु केषु पात्रकेषु गृह्यते ? का वा प्रथमालिकाकरणे यतना क्रियते ?, वी एतत्प्रतिपादयन्नाह
मो
-
त्य
भ
હવે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એ બેયનું પ્રમાણ બતાવવા માટે કહે છે કે જઘન્યથી ત્રણ કોળીયા અથવા ત્રણ ભિક્ષા 1 લે. ઉત્કૃષ્ટથી પાંચ કોળીયા કે પાંચ ભિક્ષા લે. (પાંચ ઘરે ભિક્ષા, કે કુલ પાંચ વાર વહોરવા રૂપ ભિક્ષા.... અથવા ભિક્ષા ૫ એટલે રોટલી-લાડવો વગેરે વસ્તુ=દ્રવ્ય. ત્રણ ભિક્ષા એટલે કોઈપણ ત્રણ વસ્તુ! પાંચ ભિક્ષા એટલે કોઈપણ પાંચ વસ્તુ ! એમાં પણ કોળીયા તો નક્કી કરવાના જ.)
व
Di
H
ચા
174
મ
ભા.-૧૫૦
મૈં ॥ ૮૨૫ ॥