________________
શ્રી ઓઘ-ય
'एवं' अन्यग्रामे भिक्षाटनेन 'उद्गमदोषाः' आधाकर्मादयः "विजढा' परित्यक्ता भवन्ति, 'पइरिक्कय 'त्ति प्रचुरस्य નિર્યુક્તિ भक्तादेर्लाभो भवति 'अणोमाणं'ति न वा 'अपमान' अनादरकृतं भवति लोके, तथा मोहचिकित्सा च कृता भवति,
१०२ श्रमातपवैयावृत्त्यादिभिर्मोहस्य निग्रहः कृतो भवति-अवकाशो दत्तो न भवतीति, 'विरियायारो य' वीर्याचारश्च | ૮૧૮||
‘અનુવીf:' મનુક્તિો મવતિ |
ચન્દ્ર, આમ અન્ય ગામમાં ગોચરી માટે ફરતા તરુણો-યુવાનો વડે આ જ કરાયેલું થાય છે કે
ઓઘનિર્યુક્તિ-૨૫૦ : ગાથાર્થ : આ પ્રમાણે ઉદ્ગમદોષોનો ત્યાગ, પ્રચુરતા, અનપમાન, મોહચિકિત્સા, કરાયેલી જ નિ.-૨૫૦ થાય. અને વીર્યાચાર આચરાયેલો થાય.
ટીકાર્થ : (૧) આ પ્રમાણે અન્ય ગામમાં ગોચરી ચર્ચા કરવા વડે આધાકર્માદિનો ત્યાગ થાય છે. (૨) પુષ્કળ || a ભક્તાદિનો લાભ થાય. (૩) લોકમાં અનાદર વડે થતું અપમાન ન થાય. (૪) મોહનીયકર્મ રૂપી રોગની ચિકિત્સા કરાયેલી
થાય. એટલે કે શ્રમ, તડકો, વૈયાવચ્ચ વગેરે વડે મોહનો નિગ્રહ કરાયેલો થાય. એટલે કે એને તક જ ન મળે તથા (૫) વર્યાચારનું પાલન કરાયેલું થાય. वृत्ति : एवमुक्ते सति चोदक आह -
ah ૮૧૮ છે.