________________
શ્રી ઓઘ-ત્ય
ચન્દ્ર. ઃ આ પ્રમાણે કહેવાય છતે પ્રશ્નકાર કહે છે કે – નિર્યુક્તિ
ઓઘનિર્યુક્તિ-૨૫૧ : ટીકાર્થ: એ વાત સાચી કે પરગામ ગોચરી જનારા સાધુઓ વડે આચાર્યાદિની ભક્તિ કરાયેલી
થાય. પરંતુ બિચારા તે વૃષભ, વૈયાવચ્ચીઓ તો ત્યજાયેલા જ થાય છે. કેમકે આટલું બધું હરવા-ફરવાથી તેઓને કેટલું કષ્ટ || ૮૨૦ | _ પડે ?
- આચાર્ય પણ આ જ વાક્ય વડે આડકતરી રીતે પ્રત્યુત્તર આપે છે કે તે કહ્યું એ સાચી વાત છે કે આ રીતે તો ૫,
આચાર્યાદિની ભક્તિ કરાયેલી થાય છે અને તે ભક્તિ વડે તે વૈયાવચ્ચીઓ પરલોકમાં અને ઈહલોકમાં અનુકંપિત કરાયેલા viી * બને છે. કેમકે પરલોકમાં નિર્જરા અને આલોકમાં પ્રશંસા પ્રાપ્ત થાય.
નિ.-૨૫૧ | પૂર્વપક્ષ પાછો પ્રશ્ન કરે છે કે આચાર્યની ભક્તિ ભલે થાઓ (પરલોકસંબંધી લાભ ભલે થાઓ) પણ તે વૈયાવચ્ચીઓને થતી ભૂખની પીડા અને તરસની પીડાનું શું? એ તો એવીને એવી જ રહે છે.
આચાર્ય ઉત્તર આપે છે, કે એ આપત્તિ રહેતી નથી. કેમકે પ્રથમાલિકા કરવાની રજા જ છે. પરંતુ એ એમને એમ નહિ. ત્રણ સ્થાને કરાય છે.
પ્રશ્ન : તે ક્યા ત્રણ સ્થાનો છે? ઉત્તર : (૧) જો એ વૈયાવચ્ચી સાધુ ભૂખ્યો-તરસ્યો રહેવા માટે અસહિષ્ણુ હોય તો એ પ્રથમાલિકા કરે.
ઉi ૮૨૦ (૨) જો ઉનાળો વગેરે હોય તો પ્રથમાલિકા કરે. (૩) તે વૈયાવચ્ચી ક્યારેક તપસ્વી પણ હોય કે અતપસ્વી પણ હોય,