Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 838
________________ શ્રી ઓઘનિર્યુક્તિ | j 11 229 11 지 પ્રશ્ન : નવકારશી કયાં કરે ? અથવા તો કેવી રીતે કરે ? ઉત્તર : એકાંતમાં યતનાપૂર્વક પ્રથમાલિકા કરે. (પ્રથમાલિકા=પૂર્વે થોડુંક વાપરવું તે.) વળી પ્રશ્નકાર પૂછે કે આ રીતે પાત્રામાં વાપરશે, તો આચાર્યાદિનું ભોજન તે સાધુ વડે એંઠું કરાયેલું થશે. स TOT स्म આચાર્ય પણ આજ વાક્ય વડે ઉત્તર આપે છે. (પત્તિરિાનયળ સંસદ માં સંઘ્ર શબ્દ છે. તેનાથી પૂર્વપક્ષ તરફથી એંઠું મ થવાનો પ્રશ્ન ઉભો કરાયો છે. અને ત્યાં જ અસંસદ છૂટું પાડવાથી એના જ વડે ઉત્તર અપાઈ જાય છે.) કે એકાંતમાં યતનાવડે એ રીતે વાપરે કે જેથી એંઠું ન થાય. એ યતના બે રીતે છે. (૧) માત્રક (બીજા નંબરનું પાત્ર)માં જુદું ખેંચીને, કાઢીને વાપરે ૬ (૨) એક હાથ વડે બીજા હાથમાં લઈને વાપરે. અહીં આચાર્યના વાક્ય તરીકે જ્યારે ઉપરનું વાક્ય લઈએ ત્યારે તેમાં મૈં કારનો ઉમેરો કરવો. તો જ અસંસજ્જ શબ્દ બને. वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारः प्रतिपदं व्याख्यानयन्नाह, तत्र प्रथमावयवं व्याख्यानयन्नाह - એનિમા : चोयगवयणं अप्पाणुकंपिओ ते अ भे परिचत्ता । आयरियणुकंपा परलोओ इह पसंसणया ॥१४८॥ જો તપસ્વી હોય તો તે કરે. T મ 기 व 고지 રા ભા.-૧૪૮ ॥ ૮૨૧॥

Loading...

Page Navigation
1 ... 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862