________________
નિર્યુક્તિ
શ્રી ઓઘ વસ્ત્રાદિને ફેંકતા જાય. કે જેથી પાછળથી તપાસ કરવા નીકળેલા કોઈક સાધુ તે અક્ષર-વસ્ત્રાદિ જોઈ તે માર્ગે તપાસ કરી શકે. આ
(એ જ વાત કરે છે કે) શોધખોળ કરવા નીકળેલા સાધુઓનું કર્તવ્ય એ છે કે રસ્તામાં તે સાધુઓ વડે કરાયેલા ચિહ્નને
અનુસારે શોધખોળ કરવી. ૮૧૬ો
ओ.नि. : गामे व गंतुं पुच्छे घरपरिवाडीए जत्थ उ न दिट्ठा ।
तत्थेव बोलकरणं पिंडियजणसाहणं चेव ॥२४९॥ यदा तु पुनस्तेषां स्तेननीतानां चिह्नं न किञ्चित्पश्यति तदाऽपि ग्राममेव गत्वा पृच्छति, कथं ?, गृहपरिपाट्या,
નિ.-૨૪૯ भ 'जत्थ उ न दिट्ठ'त्ति यत्र न दृष्टास्तस्मिन् ग्रामे, न च तद्ग्रामनिर्गतानां वार्ता, तत्रैव 'बोलकरणं 'ति रोलं कुर्वन्ति, पश्चाच्च भ "पिंडियजनसाहणं' पिण्डितो-मिलितो यो जनस्तस्य कथनीयं यदुत अस्मिन् ग्रामे प्रव्रजिता भिक्षार्थं प्रविष्टाः, न च तेषां पुनरस्माद् ग्रामाद्वार्ता श्रुतेति।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૨૪૯ : ગાથાર્થ : ગામમાં જઈને ઘરના ક્રમથી પૂછે, જ્યાં ન દેખાયેલા હોય ત્યાં જ અવાજ કરે. ભેગા થયેલા લોકને કથન કરે.
ટીકાર્થ : જો “ચોરો વડે એ સાધુઓ લઈ જવાયા છે.” એવું દર્શાવનાર કોઈપણ ચિહ્ન ન જ મળે, તો પછી છેક એ
a
૮૧ ૬ |