Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 834
________________ શ્રી ઓઘ-ચ પરગ્રામ સુધી જઈ ત્યાં પૃચ્છા કરે. નિર્યુક્તિ પ્રશ્ન : શી રીતે પૃચ્છા કરે ? ઉત્તર : ઘરના ક્રમથી એટલે કે ક્રમશઃ બધા ઘરોમાં વારાફરતી સાધુ અંગે પૃચ્છા કરે. તે ગામમાં જે ઘરમાં ન જોવાયેલા ૮૧૭IST Sા હોય અને તે ગામમાંથી તે સાધુઓ નીકળી ગયેલા હોવાની વાત પણ ન સંભળાય, તો પછી તે જ સ્થાને બૂમો પાડે અને ખે તેના દ્વારા લોકો ભેગા થાય ત્યારે તેમને કહે કે આ ગામમાં સાધુઓ ભિક્ષા માટે આવેલા પણ તેઓની આ ગામમાંથી નીકળી ) ઇ ગયાની વાત સંભળાતી નથી. એટલે કે તેઓ આ ગામમાંથી બહાર નીકળી ગયા હોવાની વાત સંભળાતી નથી. એટલે આ pr ગામમાં જ છે. પણ મળતા નથી. (આમ થવાથી એ લોકો સાધુઓને શોધવામાં મદદગાર બને. ધારો કે એ ગામમાં ૧ થી ૫ નિ.-૨૫૦ ) ૧૫ ઘરોમાં બધાએ સાધુ આવ્યા હોવાની વાત કરી. ૧૬માં ઘરે કહે છે કે અહીં સાધુ નથી આવ્યા. અને ગામમાંથી બહાર છે ': પાછા નીકળી ગયા હોવાના ય કોઈ જ સમાચાર નથી. તો નક્કી થાય કે આ ૧૫માં અને ૧૬માં ઘર વચ્ચે કંઈક ગરબડ થઈ છે. એટલે જ ત્યાં જ બૂમાબૂમ કરીને બધાને ભેગા કરીને બધી વાત કરે. वृत्ति : एवं तैस्तरुणैरन्यग्रामेऽटद्भिरेतच्च कृतं भवति - ओ.नि. : एवं उग्गमदोसा विजढा पइरिक्कया अणोमाणं । मोहतिगिच्छा अ कया विरियायारो य अणुचिण्णो ॥२५०॥ ૮૧૭

Loading...

Page Navigation
1 ... 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862