Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 830
________________ શ્રી ઓઘ-ચ નિર્યુક્તિ | | ૮૧૩ | નિ.-૨૪૭ તેના દ્વારા પૂર્વની જેમ બીજા પણ સમજી લેવા. (શય્યાતરાદિ) આમ આ તો ગોચરી ફરનારા સાધુઓની વિધિ કહી, પણ એ વખતે જે સાધુઓ વસતિમાં જ રહે, તેઓએ શું કરવું?... એ હવે કહે છે કે જો બીજા ગામ ગયેલા સાધુઓને પાછા આવતા ઘણીવાર લાગે, પાછા ન ફરેલા હોય તો પછી વસતિમાં રહેલા સાધુઓ આખાય ગચ્છને સાધારણ તરીકે આવેલ જે કંઈક વિશિષ્ટ દ્રવ્ય હોય તેને રાખી મૂકી બાકીનું બધું પ્રાન્તપ્રાયઃ, તુચ્છદ્રવ્ય જેવું વાપરે. (જથી પેલા સાધુઓ આવે તો એમને વિશિષ્ટ વસ્તુ વાપરવા આપી શકાય. વળી ગચ્છને સાધારણ ઘી વગેરે વસ્તુઓ બધા આવ્યા બાદ સરખે ભાગે વહેંચવાની હોય, એટલે એ વસ્તુઓ પહેલા ન વાપરે. બધા આવ્યા બાદ એ વિશિષ્ટ વસ્તુઓ બધી ભેગી કરી સરખે ભાગે વહેંચાય.) वृत्ति : अथ तथाऽपि चिरयन्ति ततः - ओ.नि. : जाए दिसाए उ गया भत्तं घित्तुं तओ पडियरंति । अणपुच्छिनिग्गयाणं चउद्दिर्सि होइ पडियरणा ॥२४७॥ 'जाए दिसाए उ गया' यया दिशा भिक्षाटनार्थं गतास्तया दिशा गृहीतभक्तपानका: साधवः 'पडियरंति 'त्ति प्रतिजागरणां-निरूपणां कुर्वन्ति, अथ तु ते भिक्षाटका अनाभोगेनाकथयित्वैव गतास्ततः किं कर्त्तव्यमित्यत आहअनापृच्छय निर्गतानां भिक्षाहिण्डकानां चतसृष्वपि दिक्षु 'प्रतिजागरणं' निरूपणं कर्त्तव्यं साधुभिः । ahi ૮૧૩ ..

Loading...

Page Navigation
1 ... 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862