________________
श्री मोध-त्यु નિર્યુક્તિ
f ॥ ८१०॥
ત્રીજા ગામમાં જવું. પણ આવું ત્યારે જ કે જ્યારે આ અવરજવર કરવાનો પુરતો સમય હોય. (નં.૧ ગામમાં રોકાણ છે, નં. ૨ ગામમાં જતી વખતે ઉપાશ્રયમાં કહીને જાય છે. કે નં.૨ ગામમાં ગોચરી જાઉં છું.” પણ ત્યાં ગયા બાદ ત્યાં ગોચરી ન મળવાદિ કારણોસર નં.૩ ગામમાં જવું પડે અને સંદેશો આપનાર કોઈ ન મળે તો સીધા નં.-૩ ગામમાં ન જવું. પણ નં.૧ ગામમાં પાછા આવી ઉપાશ્રયમાં કહેવું કે – “નં.-૩ ગામમાં જઉં છું.” અને પછી નં.૩ ગામમાં જવું. હવે જો આ સંદેશો નં.૧ ગામમાં પહોંચાડનાર કોઈ હોય તો એના દ્વારા જ સંદેશો મોકલાવી પોતે સીધો નં.૨ ગામથી નં.૩ ગામમાં જાય.)
वृत्ति : यदुक्तं एतानि कार्याणि तत्र ज्ञात्वाऽन्यत्र ग्रामे व्रजन्ति तानि प्रदर्शयन्नाह - ओ.नि. : दूरदिअखुडुलए नव भड अगणी य पंत पडिणीए ।
पाउग्गकालइक्कम एक्कगलंभे अपज्जत्तं ॥२४५॥ प्रथमं गाथार्द्ध सुगम, एतानि दूरस्थितादीनि कारणानि अर्द्धपथ एव जानाति, कदाचिद्गतः सन्, तथा 'पाउग्ग'त्ति तत्र ग्रामे प्रायोग्यमाचार्यादीनां न लब्धं ततोऽन्यत्र व्रजति, 'कालातिक्रमो' भिक्षाकालस्यातिक्रमो जातः, एकस्य वा साधोस्तत्र भोजनलम्भः जातस्ततोऽन्यग्रामे व्रजन्ति । 'अपज्जत्तं 'ति न वा पर्याप्त्या तत्र भक्तं संजातं अथवा भक्तं लब्धं पानकं न लब्धं, एभिरनन्तरोक्तैः कारणैरन्यग्रामं व्रजन्तीति ॥
स
.-२४५
वी॥८१०॥