________________
શ્રી ઓધ-,
ચન્દ્ર, : તે નં. ૨ ગામમાં હવે કહેવાતા કાર્યોને જાણીને નં.૩ ગામમાં જાય. નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૨૪૫ : ગાથાર્થ: (૧) નં.૨ ગામ દૂર હોય (૨) નાનું હોય (૩) નવુ વસેલું હોય (૪) ભટ-સૈનિકોથી
Iબ આક્રાન્ત હોય. (૫) આગ લાગી હોય (૬) પ્રાન્ત કુપણાદિ માણસોવાળુ હોય (૭) સાધુના શત્રુઓ હોય (તો એ ગામને // ૮૧૧ | બદલે અન્ય ગામમાં જવું પડે.) (પશ્ચાઈ ટીકાર્થથી સ્પષ્ટ થશે.)
ટીકાર્થઃ ગાથાનો પહેલો અડધો ભાગ સુગમ છે. આ ‘દૂરસ્થિત’ વગેરે કારણો અડધે રસ્તે જ જણાયા. તો પછી ત્યાંથી જ અન્ય ગામ તરફ વળી જવું પડે. | (૮) અથવા એ .૨ ગામમાં પહોંચે પણ ત્યા આચાર્યાદિને પ્રાગ્ય ન મળે તો પછી નં.૩ ગામમાં જાય. (૯) ત્યાં નં.૨ ગામમાં પહોંચ્યા, પણ ત્યા ભિક્ષાકાળ વહેલો હોવાથી તે કાળ પુરો થઈ ગયો. એટલે નં.૩ ગામમાં જવું પડે. (૧૦) જ નં.૨ ગામમાં એક સાધુને જ ચાલે એટલો ડે ભોજનલાભ થયો, તો પછી અન્ય ગામમાં જાય. (૧૧) નં.૨ ગામમાં પુરતા |
પ્રમાણમાં ભોજન કે પાણી ન મળ્યા તો પછી નં.૩ ગામમાં જાય. T આમ ઉપર કહેલા કારણોસર અન્ય ગામમાં જાય. (ગામની ગોઠવણ ક્યારેક (૧-(૨)-(૩) આમ ક્રમશઃ હોય
નિ.-૨૪૫
જ :
ન
૫
,
ક્યારેક X
આમ ત્રિકોણ આકારે હોય. ક્યારેક (૨
) એ રીતે હોય તો ક્યારે |
આ રીતે
|| ૮૧૧ |
૧
-