________________
શ્રી ઓથનિર્યુક્તિ
// ૮૦૯ ||
' જો પાછો ન ફરે તો પૂર્વે બતાવેલા ચોર વગેરે દોષો લાગે. ओ.नि. : अण्णं गामं च वए इमाई कज्जाई तत्थ नाऊणं ।
तत्थवि अप्पाहणया नियत्तणं वा सई काले ॥२४४॥ अथाऽसौ साधुस्तस्माद् ग्रामादन्यं ग्रामं व्रजेत्, एतानि कार्याणि-वक्ष्यमाणलक्षणानि 'दूरट्ठिअखुड्डुलए' ण इत्येवमादीनि 'तो'ति तस्मिन् ग्रामे योऽसावभिप्रेतो 'ज्ञात्वा' विज्ञाय, ततश्च किं कर्त्तव्यमित्यत आह-'तत्रापि'
નિ.-૨૪૪ अन्यस्मिन् ग्रामे व्रजता 'अप्पाहणया' संदेशकस्तथैव दातव्यः, अथ कश्चिन्नास्ति यस्य हस्ते संदिश्यते ततो निवर्त्तनं वा भ क्रियते, कदा?, अत आह-'सति काले' विद्यमाने पहुप्पंति काले एतदनुष्ठीयते, | ચન્દ્ર, : ઓઘનિર્યુકિત-૨૪૪ : ટીકાર્ય : આ સાધુ તે બીજા ગામથી ત્રીજા ગામમાં પણ જાય, એ ત્રીજા ગામમાં કે જે ગામમાં જવાનું ઈષ્ટ છે તેમાં આગળ કહેવાતા કાર્યો જાણીને તે જાય.
પ્રશ્ન : જો આવી રીતે બીજા ગામથી ત્રીજા ગામમાં જવાનું થાય તો શું કરવું ? ઉત્તર : ત્રીજા ગામે જતા એણે તે જ પ્રમાણે સંદેશો મોકલવો. હવે જો એવો કોઈ ન હોય કે જેના હાથે સંદેશો મોકલી શકાય, તો પછી એ બીજા ગામથી પાછા ઉપાશ્રય આવી પછી Eu ૮૦૯ II